પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૨ )

4/25/2021 ( પુર ) હાય, હતું ભારતના કવિનું માતૃગાન સાટે મૃત્યુ જ કે ભડકે ખેલ્યા શબ્દ ઝઝળતા ખુંચતા કંઠે કારી; રસ ના વીર વહાવી શકે એ રસના જળેા અમારી! ભડકા ભડભડે હૈ ! જીવન એવું ખારૂં? જીવનભર અંધારૂં ? ભડકા ભડભડે હા ! શ્રીટનબન્ધુ બધાને, તે, આ તેડે રણ નિજ સંગે, ભારત કાજે વીર નવલ રસ રેડે અંગે અંગે : ભડકા ભડભડે હા ! એ રસમાં થ્રીટનની સાથે ભારતજશ જગમાં ફેલાવી ભારતમાત! હવે તે ઉર અમ રસનાના નવચમકારા ભેળાવું-રેલાવું : પરમવિજયપદ ગાવું : ભડકા ભડભડે હૈ ! આ વીરરસે ઉભરાતું, જગત ભરી રેલાતું ! ભડકા ભડભડે હા ! ૐ 19 1 ૮ ૧૦ તૂટા કવિ-ઉર ધૂનભર્યું કે આ તમ્બૂર જ ફ્રૂટો ! વૃંહિ તુહિં–નું િં–નુહિં ભારતમાતા, એ જ એક સુર ઊઠે ! ભડકા ભડભડે હા ! ૧૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

2/26