પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૩ )

4/25/2021 ( ૧૩ ) ભારતી વીરનું કૂચગીત (રણજિત છંદ )* આછાં અજવાળાં આવે, ધારા સહુ અંગઉમંગ; કંઇ કુંકુમ પગલાં પડતાં પૂર્વે રંગાયા શુભ રંગ; એ વીર! જુએ આકાશે, ઉતરે પાછી અમ ગંગ: હા! પ્રભુનાં વ્હાણાં વાય. મુજ આંખ ઠરી છે ખેતી : એ આવે નવઅવતાર ; પગલે પગલે ચગદાતા દેખું આજ અધમ અન્ધાર ; એ વીર ! જુએ ચાપાસે, જાગે ચેતન સહુ ઠાર : હા ! પ્રભુનાં તેજ વહાય. મેં આજ સુણ્યા તે શબ્દો, તે વીરસ્વરેાના ઘેાષ, તે શતગુણ મેશ્વતણા ગર્જનશું રેલ્વે ઊંડે રોષ : એ વીર! બધે ભય ન્હાસે, ને એ મેાહ સદોષ : હા! પ્રભુનાં સત્ય સુણાય. ૧ ૩

  • આ છંદની રચના નવીન રીતે કીધી છે. એને પ્રવાહ સૂચની

માક લે છે અને હૃદયને ઉત્સાહથી રેલાવે છે. એની રચના આ પ્રમાણે છેઃ ૧ લી અને ૩ જી લીટીમાં દરેકમાં ૨૭ માત્રા છે અને ૧૪ મી માત્રાએ યતિ છે; ૩-૭-૧૧-૧૩–૧૭–૨૧-૨૫ એ માત્રાએ પર તાલ છે, તથા લીટીના છેલ્લા બે અક્ષરા ગુરૂલ જોઇએ. બીજી લીટીમાં ર૯ માત્રા છે અને ૩૭–૧૧-૧૫-૧૯-૨૩-૨૭ માત્રાએ તાલ છે. ચેાથી લીટીમાં માત્ર ૧૩ માત્રા છે અને ૧-૩-૭-૧૧ માત્રાએ Gedhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

3/26