પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૪ )

4/25/2021 ( ૧૪ ) કેા આવે છે જયધેડે, છે વીર્યવિલાસી વેશ, વિદ્યુમકાર સમી તરવારે હણતા અમ તમલેશ ; એ વીર ! ધસા, ઝટ ઝીલા એ ઉરચેતન આદેશ : હા ! પ્રભુના મંત્ર ગવાય. મેં ક઼ાત્તિ જ ઝાંખી એની; એની જ સુણી મૈં વાત ; જ્યાં ત્યાં મેં દીઠા હૃદયઉછળતા સ્નેહતણા ઉત્પાત; એ વીર ! ક્રી શાં ઉધડે ગીતાનાં મર્મપ્રભાત ! હા ! પ્રભુના રથ રેલાય. ૫ મેં દીઠા એના ડેરા ડોકાતા ઠામેઠામ; મેં શંખ સુણ્યા ફૂંકાતા એના સ્હેરે ગામેગામ ; એ વીર ! ધસે। ધ્વનિ કરતા એ ધ્વજ પૂડે અભિરામ ! હા ! પ્રભુની સ્વારી જાય. { એ જયજય ગીતે આજે જે ધરણી આકાશ ; એ ધર્મતણા જ ધડાકે પામે મેહ પ્રમાદ વિનાશ ; એ વીર ! રહેા દૃઢ સત્યે : જ્યાં સ્નેહ વસે ત્યાં આશ : હા ! પ્રભુનાં રાજ્ય સ્થપાય ! 199 Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

4/26