પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭૨ )

4/25/2021 sist ( ૭૨ ) હે ભારતના લડવૈયા! (રણગીત છંદ ) ૧ હે ભારતના લડવૈયા ! તગતગતી તમ તરવાર; જેણે ચપલાચમકાર સમે ઝળકાવ્યા જગ ઝલકાર ; — લ્યેા હાથ કરી તે, કેસરિયા ! ઉછળાવે તે રણમાંય, ભારત કાજ ઘુમવા આજ, જ્યારે દળવાદળ ઘેરાય! જ્યારે નભ ફાટે કકડા કરી, ને દળવાદળ ઘેરાય ! ૨ વીરા ! ભારત નહિ જાણે ધરણીપર બીજો મર્મ : ઉર સત્ય અને પતિભક્તિ વસે, ભૂલે નવ ધારણ ધર્મ. હા, નિશ્ચલ એમ હિમાલયશું F Gandhi aષાના તમ વર કાય,Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર 491591

22/26