પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શો ? માટે જેમ ફરમાવો તે પ્રમાણેનો બંદોબસ્ત કરૂં ? આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી શાહ ઘણોજ ખુશી થયો અને તેની વિશાળ બુદ્ધિની તારીફ કરી દરબાર સમક્ષ બીરબલને મોટી બક્ષીસ આપી.

સાર - રત્નોની ખાણમાં રત્નોજ પાકે છે તો પછી બીરબલની છોકરીમાં શાની કચાશ હોય ?


-૦-