પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
પ્રેમાનંદ ભટ્ટ.

૯૪ પ્રેમાનદ ભટ્ટ જય સીતાપતિ અંતરયામી, ગેપીનાથ ગરૂડાગામી; મુકતી સુખ હરી આપે। મુજને,એમ કહેતુ આવ્યુ કેશવકને, ૪૧ શ્રીહરીએ હાથમાં મુસ્તક ગ્રહું, આ જો અર્જુન,ભગવાને કહ્યું; તુજ માટે મેં કીધેટ ઉત્પાત, એમ કહી રાયા ુગના તાત. ૪૨ જોતાં દેવપિત્રી સેન્યા સમત, મુસ્તક ઉપર મૂકયે! હસ્ત; નીસર્યુતેજ મુખમાંથી બહાર, તે તેજ પીધુ દેવ મારાર, ૪૩ જોઇ દેવે કયા ય જયકાર, સુધન્વા પામ્યા એધ્ધાર; કૃષ્ણે મુસ્તક ઉલ્યું આકાશ, આવ્યું હસધ્વજની પાસ, ૪૪ વલણ. પિતા પાસે આવી પડયું, મુસ્તક જે સુધન્વાતણું; રામ કૃષ્ણ મુખે ખેલતુ, શશિવત્સાહામણુ. ૪૫ કડવું ૨૧ મુનાગ પરિજયા. મુસ્તક સુધન્વાત, જઈ પડયું ખેાળા માંહેજી; તન વદન નિકંદન દેખી, ધરણી ઢળીયા રાયૅજી, મંત્રીએ મહિપતિને મેડો કીધો, દેઇ નાન પ્રતિષાધજી: વૈવરાય વિલાપ ના કરીએ, જદુપતિને પામ્યા જોધજી, સાધન જેણે નવ થયું હોય, તેના એળે ગયા અવતારજી; આધીન થયા હોય જમરાયને, તેને રૂદનતણે અધિકારછ. સાયુજ્યમુક્તિ એને થઇ તે, એ પામ્યા હરીના ચહ્જી; તે પુડળ મંગળ વગડાવીયે, તછ માયાનુ આવણુંજી. Y ચંદ્ર દેવ પ્રધાનનાં એવાં, સાંભળી ગુહ્રવચન'જી; ફ્રી મંત્રી પ્રત્યે ખેલીયા, હુસધ્વજ રાજન જી. ૫ માયા પીડે છે પાપીણી, જેઇ સુધન્વાનું મુખ; એ પુત્રને નાંખ્યા પણામાં, મે પાપીયે દીધું દુઃખજી. મુખની કળામાં કલંક નહીં, એના ખીંટલીયાળા કેશજી; પદ્મ પત્રશા જ અધર હાલે, એટલે શ્રી દ્વેષીકેશજી. શુ દુભાવે દીકરા, મુતે ઉત્તર દે એક વારજી; મે તેલમાં તુજને તળ્યા, હું પિતાને ધિકાર, ૧ ર ૩ 119 '