પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. વૃદ્ધ તે હું વિકલ થયા, તે માટે રીસ ન કરીએ પુત્રજી; તુ જાતાં હું ભેગી થયે, મારૂ" ઉજડ થયું' ધર સૂત્રજી. તું નામ ભણે ભગવાનનું, શુ ન કરે મુશું વાતજી; હું ઘેર જઇ શા ઉત્તર આપીશ, પુછશે તારી માતજી. ૧૦ ત્યારે પાટાધર પુત્ર સુરથ નામે, તે ખેલ્યા કરીને ત્રણામજી; એ માયા મૂકો તાતજી, ખટ્ટા લાગે જ્ઞાનને આમજી. ત્યારે રાય કહે માયા નથી, મારૂ દુ:ખે પીડાયું આપ; મુસ્તક જપાસે આવ્યું હરિ તજીને, શું સુધન્વાનું પાપચ્છ. ૧૨ હરિથી વિમુખ માટે પાતકી એ,જેણે ભાગવ્યા અોગ ભેગછ; પણુ વૈષ્ણવ જનને નવ ઘટે, હરિ ચર્ણતણા વિયાગજી. ૧૩ વલણ. ટ મુસ્તક હરી ગુણુ ગાતુ હા, આવ્યુ પ્રભુની પાસજી; શ્રી કૃષ્ણે કરમાં ગ્રહી હા, ઉછાળ્યું આકાશજી. તે કીધું 'તાન હૈ, રાખ્યુ અત્રીક્ષમાંયજી ; તું અર્જુન થી સાવધાન હા, એલ્યા વૈકુરાયજી. આવશે સુધન્વાના બ્રાત હા, છે સુરથ એવુ' નામજી; આપણે સજીને રહીએ હા, બીજા જોધ કરશે સમ્રામજી, સાયિકી નીલધ્વજ રાય હા, અનિરૂદ્ધ તે પ્રધુમનજી, મેધવણું વૃકેતુ હા, અનુસાલવ રાજનજી. સુવેગરાય ચૌવનાશ્વ હા, સા તેયા સુંદર શ્યામજી; સુરથને રાખેા ઘડી બે ચાર હા, સા મળી કરેા સંગ્રામજી ધણા શ્રમ છે અર્જુનને હા, મુહુર્ત એક થાય વિરામજી; સેનાની પશ્ચિમ દીશે હૈા, રથા અર્જુન આત્મારામજી, નવસારથી રણધીર હા, રહ્યા રણને દારજી; પણે ખાઢ્યા સુરથ વીર હા, કરી પિતાને નમસ્કાર જી. 1 વિયેગન ધર્ટ હરિ ચર્ણની,પછી મુમ્તક ઉછાળ્યું આકાશરે; રામકૃષ્ણ કહેતું કરી આવ્યું, કૃષ્ણે અર્જુનની પાસરે, ૧૪ કડવું ૨૨ સુ-ગંગ સારંગ. ૧ મેં ૐ

પ્ { 19