પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
અખો ભક્ત

અખા ભક્ત. ૧૯ દાખલાથી ઠગબાજીને અને ધરમઘેલાઈને હર્મીનાપા-હસવામાં નંદા કરી લકને શીખામણ દીધી છે. એણે જે દાખલાએ મૂક્યા છે તે ખરેખર અસર ફરે તેવા છે. કદાપિ એમ લાગે કે એક વાતના બોધને માટે જૂદાં જૂદાં ઠેકાણુાંના પ્રસગાને પ્રમાણરૂપ સાથે મૂવામાં તેને ઘણી મહેનત પડી હશે, તેપણ તેની લખવાની છટા ઉપરથી સાફ જણાય છે કે તેણે બહુ ોચલુ, બહુ સાંભળેલુ અને હુ વેડેલુ' તેથી તેનાથી સહન લખાયા છે ને એજ તેની કિયે દાખલ ખૂબી છે, એના છપ્પા પિંગળ રીતના નથી, પણ છે ચરણની ચે પાઇએ છે. મૂર્ખાઈનુ હાસ્ય કરી શીખામણ આપવામાં અને ગુજરાતી ભાષામાં કેંદાંતના રસાસ્ત્રીય ગ્રંથ લખવામાં અખા જેવા હજી સુધી કાઇ થયા નથી. અખાએ જે વેદાંત લખ્યા છે તે વેદાંત, કવિને લખવાના વિષયને યોગ્ય નથી; તેમાં કવિતા રસ ડિક છે ને અખા પેાતે પણ કહે છે કે ‘જ્ઞાનીને ત્રિમાં ન ગણીશ, કિરણ સૂર્યનાં ક્રમ વરણીશ.' શાસ્ત્રીય ગ્રંથૅાની કવિતામાં અલકારની મેળવણથી જેટલેા રસ ઉત્પન્ન થાય તેટલે રસ હોય છે. ગંભીર વિષયને અ નુકુળ ભાષા ઘડાયેલી હું તેથી અખાની ભાષા સ્વચ્છ નથી, પણ કિલટ જેવી લાગે છે. અખાને જ્ઞાનીદાખલ ધણુ માન છે પણ કવિ દાખલ તે એ ખીન વર્ગમાં આવે છે. એની કવિતા ખેાધક છે ને તેમાં હાસ્યરસ શિવાય અને મેટા રસ નથી.” કવિના આ વિચારે! ઘણાખરાખરા છે, એનેમાટે આટલું મત તો પ્રજામાં દ્રઢ થયેલું છે કે એ કવિ નહિ પણ જ્ઞાનિ કવિ હતા, બહુ અભ્યાસી ન છતાં બહુશ્રુત હતે. એણે સત્ય શોધવા પાછળ બહુ મથન કરી, જપતપ ઇત્યાદિને હસી કાઢી ને તેમની નિંદા કરીને મેક્ષનું પરમ્ સાધન જે પરબ્રહ્મ તેનું યથાર્યં જ્ઞાન તેનેજ મુખ્ય ગણ્યું છે, એની કવિતામાં કવિત્વ ઘણું ઘેાડુ છે, પણ વિચારે। અતિ ધણા ગહન, અતિ ગૂઢ, બહુ કોઢ, અને મેટ મેટા વેનંતીઓને પણ માન્ય રાખવા પડેતેવા છે.એની કવિતા સમજતાં ઘણાને ગોથાં ખવડાવે તેવી છે.એણે કવિ થવાના કાડ લેશ ભાત્ર પણ ન હતા,તે એણે જ્ઞાતિને કવિ ગણ્યા પણ નથી. એણે શકરાચાર્યના કેવળદ્વૈત મતનુ સારૂં જ્ઞાન હતું,ને તેના દશ ઉપનિષદ્ઉપરના ભાગ્યેા સારો શ્રવણ અભ્યાસ કીધેલા જણાય છે. મધને માટે, એણે પાખંડ ધર્મના ધણા ધ્વસ પણ કીધે છે, અને નિડરતાથી તે કાળના દલિ મતપ્રયતા અને ૫થવાળાઓના મતાપર પુષ્કળ પ્રહાર કીધા છે. એ સેાની છતે આટલા મેટા નાની થયા તે આજે એના વિચારે પાંડિત વર્ગમાં માન્ય થાય છે એ એને માટા ૮૫ અને જશ છે-તે કવિ તરીકે નહિ, તેપણુ જ્ઞાતિ તરીકે માન્ય રહે છે એ વળી વધારે આશ્ચર્ય ઉત્પન્ન કરનારૂ છે.