પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
રણયજ્ઞ..

રણયજ્ઞ. ૨૭ રાક્ષસ સેના પરાજય કરી, દુર્મતિ નામ પાછા ફરી; વાધ્યા યુદ્ધે કપી, રામચંદ્ર, પર્વણીએ જ્યમ વધે સમુદ્ર, ૨૨ જ્યમ પ્રલે સમે કાપે મહારૂદ્ર, યમસંગ્રામે કાપ્યા રામચંદ્ર; લક્ષ્મણ અંગદ ને હનુમાન, બ્રુધ્ધે દીપે તે ઇંદ્ર સમાન. રાક્ષસ કોટી માયા દળી, રાવણુરાય ખેલ્યે પરજળી; કા મારા સૈન્યમાં યાદ્દા નથી, તવ ચંદ્રજીત ઓયે! મહારથી. ૨૪ જુઓ પરાક્રમપિતા મુજતણુ, નર વાનરને હેલામાં હણું; અરિના ઉતારૂ’ ઉનમાદ, એમ કહી ચાલ્યું। મેધનાદ. ૨૫ રથ હાક અંતરિક્ષ ભારગે, ગયે ઉંચા સૂર્ય મંડળ લગે; રાક્ષસી ભાયા કરી અપાર, થયા વાનર સેનામાં અંધકાર. ૨૬ કીધી બાણુ સૃષ્ટી વિપરીત, કાળરૂપ કાપ્યા કેંદ્રજીત; દુષ્ટતણું યુદ્ધ નવ સલ્લું જાય, ધણુ* પીડયા ત્યાંહાં રધુરાય વરસે વૃક્ષ શિલા વરસાત, રાક્ષસ માત્ર થયા રળિયાત; . નાઠી વાનર પડયું' ભંગાણુ, મેઘનાદે મુકયુમેહુખાણુ. ૨૮ માહ વ્યાકુળ પદ્મ અઢાર, સુતા વાનર ભોમ મેઝાર; ચાસટ કોટી કિપે મહારથી, તેને મેહસંભવતૅા નથી. ૨૯ નાગપાશ મુકી ભજન, ચાસટ કોટી કયા બંધન; આંધ્યા સુગ્રીવ ને જાંબુવાન, ખાંધ્યા અંગદ ને હનુમાન. આંધ્યા સતબળ ગજ કેસરી, કડાજીડ ન શકે નીસરી; આંધ્યા દધિમુખ તે નળનીલ, સર્પ વિટાણા કપિને દીલ. ૩૧ આંધ્યા વિભીષણ અળધામ, ખાંધ્યા સુષેણુ લમણુ રામ; સર્વે સુભટને બંધન કરી, તે રાવણુ પાસે આવ્યે ક્રી. ૩૨ નર વાનર આંયા સાંભળી, ગાજ્યે લંકાપતિ મહાબળી; દ્રજીતનુ કરી વખાણુ, પછે મંત્રી પ્રત્યે એલ્યા વાણુ. ૩૩ જાએ અરીક વનમાં વેગે કરી, જ્યાં માનુષી સીતા સુંદરી; એસાડા વિમાને સીતા નાર, રણ જોવા લાવેા ગગન માઝાર, ૩૪ જુએ રામને આંધ્યા પાશ, સીતા જીત્યાની મુકે આશ; રાવણનાં વાયક સાંભળી, એસાડી વિમાને મૈથલી, ૭૫ સગાતે દાસી લક્ષ રાક્ષસી, સીતાને મન ચિંતા વી; પુષ્પક આપ્યુ' સેના ઉપરે, સીતા સૈન્ય અવલેાકન કરે. ૩૬ ૧૨૫ ૨૩