પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
પ્રેમાનંદ ભટ્ટ.

૧૧૪ પ્રેમાનંદ ભટ્ટ કીકીઆરા શબ્દ પડે તાળી,વાંકાં પૂછ શુ' મણિધર કાળી; ગ્રઘાં ગિરિ તરવર આયુધ, મળસેનામ'ડાયું યુદ્ધ સનમુખ આવી લાગ્યા સૂર, ઉભય દળ થાએ ચકચૂર; કે વાનર મૂકે દાટ, ઘેરી લ’માં પાયે કાઢ- રાક્ષસ વાનર એકાકાર, શકે કુરી થાશે સંસાર; દૂ યુદ્ધનું કરૂં વખાણુ, રામચંદ્રનાં છૂટયાં ખાણુ. વીરે વીર્ થયા લથબથ, પડે અબડી ભાગે ૨૫; અશ્વ ગજ થઉટ અપાર, વિમાન વાહનના સહાર. ૧૦ ધ્વજા પતાકા અંકુરા છત્ર, મુગટ ટાપ પડયા સર્વત્ર; તેમર ત્રિશુળ શક્તિ મહાકાળ, ગુર્જ ગદા ભુંગળ ભીડમાળ, ૧૧ કાતી ગુપ્તી પરીધ પટ્ટીશ, પડે હસ્ત પદ છેદાય શીશ; કહુઁ નાસીકા યા તેત્ર, ભયાનક દીસે રક્ષેત્ર. ૧૨ મસ્તક વાણા વઢે કબંધ, ઉડે રેણુ ઉઠયા માધ્ધ; દાણુ વાત ન જાએ વદી, ભયાનક વહે શૈણિત નદી. ૧૩ વપુધારા વરસે પ્રસ્વેદની, ચણું પ્રહારે કપે મેદની; લાડુદ ત દારણું કરક, પછાર્ડ પુછ કપિ ગડગડે, ૧૪ હનુમંત વીરની વાગે હાક, ક્ષત્રી અમર શું ચઢિયા ક્યાક બાઝયા સુગ્રીવ ને કુંભકર્ણુ, ગજ ગવાક્ષ ને શુક્રસારણુ, ૧૫ ભય પિતે મહાદર; હસ્ત સાથે નીલ વાંદર, ખાઝયા અંગદ ને અતિકાય, દેવાંતક ને વિભિષણ રાય. ઈંદ્રજીત ને યોધ્ધો લક્ષ્મણ, નળ સામે કુંભ નિકુંભ કપિ હનુભાન, યુપાક્ષ યા કપન અતિ કંપન એહુ ભ્રાત, ખાઝયા સુષેણુ વિરૂપાક્ષ ભડ જંન, દષિમુખ મહાપાલૈ ને ગધમાન, વિનંત પનસ કપિ વિદ્યુન્હાલી, ખાઝયા માં શૂર જાંબુભાળી. ૧૯ શતખળી સામે સર્વદમન, પિગલાક્ષ સામે સુદર્શન; મણીભદ્ર સામા · કેશરી, સરખી જોને લેછે વરી. ૨૦ પેાષ સુદ સપ્તમી રવિવાર, યુદ્ધ મુહૂર્ત કીધુ. જુગદાધાર; સમ્ર દિવસ કિધા સગ્રામ, ધનુષ ધારી કાપ્યા શ્રી રામ. ૨૧ ચક્રવદન; આવ્યા અમિવણું; 4 હ ને જાંબુવાન. ૧૭ ક્ષભ કપિતે સાથ; સામે પ્રલોચન, ૧ વાંદર