પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
પ્રેમાનંદ ભટ્ટ.

૧૪૦ પ્રેમાનંદ ભટ્ટ ૧૪ ૧૬ કાં મેરૂ કાંકરા કયાં સમુદ્ર ખાડી, યુદ્ધે નાથ નાસી ભલી લાજ કાઢી; દેવી મૈથિલી માતશુ મન મોંઘુ, પૂજા સધ પામ્યા સુખરાજ ખાય’. ૧૦ દ્રજીત અક્ષય અતિકાય ખળિયા, કિધી વાંઝણી મુજને પુત્ર પળિયા; અહૃદળ ળિયુ કુંભકર્યું મા, પુત્ર પૈત્ર સંબંધી સર્વ સહાય ૧૧ વધુ પુત્રી તણાં એવાતન ઉતાાં, સુખ ખાઇ રાણા તમા દુખ વધાયાં; લાડવાયા ભાણેજ સઉ ધરણુ લેટચા,સતર લાખ જમાઈબાણુલાખ બેટા. ૧૨ બેતાળીશ કાટી પ્રધાન હતા, કરી દીર્ધ નિદ્રાવશ સેજ સૂતા; નથી ઉગયા ચાદ્ધ કે સમ ખાવા, નથી દાસ ખવાસ કા નીર પાવા. ૧૩ થયા રથ વિરથ ઘોડાને હાથી, નથી દેહલે કાળ કા કાળ ભાથી; આવ્યા હાંકતા કાંપતા શ્વાસ ભરિયા,દિસે મૂખ વિકરાળ કહેા કેમ કરિયા ? પડયા ખડગ કંટારના બંધ તૂટી, દિસે પાધડી લટપટી પેચ ટી; - સર્વાંગે શર ધા શાણીત ધારા, સમાચાર શા પૂઢ઼િયે કંથ મારા. ૧૫ લાન્યા ભૂપ તે,ખેદ મનમાંહિ આણી, કરૂં જુદ્ધ તે ખેલતા ગર્વ વાણી; રહી રશેષ સેના સરવ સાથ લેઇ, ચઢયા રાય સંગ્રામે નિશાળુ દેશ. રૂડા દેહુ મૂકી જ્યમ જીવ જાય, ત્યમ લંક મૂકી ચાા લ'ક રાય; વાગે ભેર રઘુર ગામૂખ સારાં, ખાય કાંસી ફેરી નગારાં. સિદ્ઘ નાદ સીંગી બહુ નાદ ખેલે, ભુંગળ વાજે શેષ નાગ ડાલે; ડોલી દિગ્ગજ દિક્ષાળ ચારે, ત્રિલોક કાંગ્યુ ચઢ્યા રાય જ્યારે. ૧૮ દળ વાદળ ઉલયું ભેધ જાણે, વળ્યા ધાય કે નેાબતને નિશાણે; ચઢયુ રાક્ષસ સૈન્ય ભયાનક ભાસે, શું રાવણુ કાપથી પ્રત્યે થાશે. ૧૯ મદદરી નારિએ ખેલ ભાર્યા, જાણે ધૃત હામી અગ્નિ વધા; વિક્રાળ રાજા જાણે કાળ આવ્યા, રઘુનાથના સાથ જોતાં બીઢાવ્યા. શત સહસ્ત્ર અયુત ને લક્ષ કોઢ, સેન રાક્ષસી ગણતાં આવે ન ખાટ; રય અશ્વ તે ગજ વૈમાન પાળા, અા ઉંટ ખર વાધ છે મહિષકાળા. હુ શ્વાન માંજાર ને સાંઢ સરકે, વાજે ચ’ગ ધટા વળી દુભત પૂરકે; પુર ખાર આવી બહુ જુથ મળતાં,ઓઢમાં ઉટનાં ચર્મ શાણીત ગળતાં. ૨૨ ધા ટોપ ટાટર અખતરવાળા, કે માંકડા ભુખરા શ્વેત કાળા; લેહ દાંત બિહામણા ર’ગ લીલા, કે ઘુમતા ઝુમતા છે હઠીલા, ૨૩ અણુભાવતા આવતા ડાટ દેતા, કપી શરતે સંગ સંગ્રામ લેતા; ૧૭ ૨૦ ૨૧ ઝુઝાર વીર રણુથંભ પ્લેટ, દીવ મહારાજ સ’મામે કાય્યા, ૨૪