પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
રણયજ્ઞ..

રણયજ્ઞ. પર્વત મૂકીને કયા પ્રણામ, ધન્ય ધન્ય કહી ભેટયા શ્રી રાન; કીધા પર્વત રામે અવલોકન,થઇ રાક્ષસી માયા વિસર્જન ૫૭ રહી વેલી એક દીપક તણી, સુષેણે ગ્રહી સજીવન મણી; રસ કાઢી છાંટયે શરીર, તાણ ઉડ્ડયા લક્ષ્મણ વીર. પટ જેજેકાર કરે કપિ સાથ, ભેટયા લક્ષમણને રઘુનાથ; અનેક કષિ પડયા સગ્રામ, સર્વે જીવતા કીધા રામ, પર્યંત ઉપરે ચઢયા શ્રી હરી, કુમવેલીની પૂજા કરી. વલણ. ૫ શલ્ય વિશલ્યા ઐષધીની, શ્રી રામે પૂજા કરી; તે પર્વત મૂકી સ્થાનકે, હનુમાનજી આવ્યા ફ્રી રે. ૧૩૮ કડવું ૨૦ સુ–ાગ છંદ ભુજંગની ચાલ ઉડ્ડયા લક્ષ્મણ બીજા સર્વ સાથી, જીવતદાન આપ્યું હનુમાન હાથી; કાપ્યા રઘુનાથ ધર્યું ચાપ મૂડે, લંકારાય નાહો ધાયાં બાણ પૂરું. દશ મુખ કરીને નવ મુખ માંડે, શ્રીરામનાં બાણુ કયમ કેડ છાંડે; લે પતીતની પૂઠે જમદૂત જેવા, લકાનાથ પૂડે ધાયાં ખાણુ તેવાં. સભાસ્થાન રાજાન ઉદાન માંય, ફરે નાસતા ત્રાસતેલંક રાય; ગુઢ્ઢા ભોંયરાં કાટડી ભાળ મેડી, ચઢે ઊતરે નાસતા ચહું ખેડી. ભા શ્વાસને મૂખ વિશ્વાસ નાંખે, મુને રામનાં ખાણુથી કાણુ રાખે; લખ સુંદરી દીકરી વધુ દાસી, ભીડે ભારણાં સર્વ જાય નાસી નીજ પુત્ર ભત્રીજ ને નીજ સ્નેહી, દેખી રાયને જાય મુખ ટાળેા દે; જોયાં સપ્ત પાતાળ ને સપ્ત દીષ્ટ, જ્યહાં જાય ત્યાં ખાણુ દેખે સમીપ. થયેા શ્રખીત રાય ત્રીલેાક કરતાં, ધાયે ખાણુ પૂઠળ બુધવાટ કરતાં; આબ્યા માન મૂકી ડાં શ્રેષ્ટ નારી, મુને રાખ મદોદરી કહે અહંકારી. સન્માન દીધું નમી પાય રાણી, રહ્યાં ખારણે ખાણુ મર્યાદ આણી: કરી સ્તવન શરને પ્રણામ કરિયા, સતી નારના વેણુથી બાણુ કરિયાં, નીજ નાથ પ્રત્યે કહે હાથ જોડી, કરૂ' વિનતિ ના મુને બુદ્ધિ થાડી; લાગ્યા ખેલ કડવા જે પ્રથમ મીઠા, આંજ જાનકી નાથના હાથ દીઠા. ન~માને કહ્યું કથ રીસાળ રગિયા, યમ સૂર્યથી દીપે કોટિ અગિયા; કમ હરણુજીતે વઢે વાધ સાથે, કુંજર જીત્યા કદિ સુષ્યે સિંહ સાથે? ૧ ર ૩ ૪ ૫ { 199 .