પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સંવાદ ખા. ૩૦૫ ગુરુવરે પાંખો આવી ખરી, ઉડે પણ પડે પાછા ફરી; વામજ્ઞાનિ મેહકારાતણા, વાતવિષે ખેચાણા તન મન સુખ તે પ્રવૃત્તિસંગ, નિવૃત્તિ આકાશશુ ન મળે રંગ; વિવેક દારા જે નિજ જ્ઞાન, ચિદાકાશમાં તેનું ધ્યાન. ૩૦૬ વૃત્તિ માત્ર આવે દેહભણી, સુરત રહે ચિદમાં તે તણી; તે માટે દ્વારામાં ક્ર, લૂખી વૃત્તિ ટળે મુક્તિ લગે' છે તે એક વાટય, વિવેકે ચાલે નરાળે! નાટચ; ચિહ્ન વિવેકતણું બળ કે તું કહ્યુ, જેમ તેજ દિપમાંહીં વસ્યું. ૩૦૮ દીપક જ્યાં મહાતેજે મળ્યા, ટળવા કાણુને ક્યાંથી ઢળ્યે; અંધેર ૩૦૭ વિ કહું તાતડું સ્થળ એહ, જ્યાં ન મળે દેહીને દેવ. ૩૦૮ તેથકી ભાગવણી અળગ, દૃષ્ટાંતે સમઝી લે સળંગ; રે પારા આધિયે મરે, તેની ફી નીપજે સરે. ૩૧૦ તેનાં પ્રાક્રમ હેય અમેધ, જે અનુભવે તે થાય અરેગ; ગુટકા કરી નીપજ થાય, સ્વર્ગ મૃત્યુ પાતાળે જાય. ૩૧૧ મુવા પછી બહુ પ્રાક્રમ કરે, પ્રજ્ઞાવાનની સુરત સચરે; પારાગધકથી મરી જાય, દાર્શે તે અંતર્મુરાય ૩૧૨ ભે નહિ અગ્નિની પાસ, કર્યા કરાવ્યે થાએ નાશ; વિવેક વિના તે એવું જ્ઞાન, નિરસ થૈને વરતે નિદાન. ૩૧૩ ચિવ પરાકાષ્ટા તે’ સુચવી વાત, જેવું હતું તેવું સાક્ષાત્ ; સરસ થયાના શિયેશ વશે, તે આદિા કરો વિવેક. ૩૧૪ વિ૦ સરસ થયાનું એ એધણુ, દેહ થકી ટળે દૈતનું ભાન; ચિત્ર વાત મુવાની જીવતે કહી, તે તે હું કેમ માનું સહી. ૩૧૫ સ્વમ સાખ્ય દેવા નહિ કાય, એવુ સરખુ તે ત્યાં હોય; વ સાંભળ વાત હવે ચિત્ત ભૂપ, હુ જ્યાં રહિને કહું અન્ય. ૩૧૬ ખેાલુ' હું', તે। કહિ દેજે છતા તુ; રેણુ, ત્યાંજ રહ્યા હુ એટલુ વેણુ, ૩૧૭ જાણે પડછંદાની પદે, તુ જાણી ખેાલે છે કે; મુજપણું રાખી પિડ બ્રહ્માંડ પરરી પશુ ત્યાં ખેલવા સરખું નથી, તુજ ઉદેશે વાણી કધી. ૩૧૮ ષિ શૃણ સુત જ્યાં હાયે આકાશ, ત્યાંથી હાયે શબ્દ પ્રકાશ; તે માટે ઊઠે છે શ્રેષ, તુ છું ત્યારે શું છે. મેક્ષ. ૧૯ ૨૦૭