પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
વિદ્યાવિલાસનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્ત્તી સપુત તેહ કેહેવાય, જે સ્વજનને સુખ આપે, સપુત તેહુ કહેવાય, દીનનાં દુખડાં કાપે; વળી સપુત તેનુ નામ છે, જેણે પ્રભુને પ્રીતે અરચિયા; સામળ કહે સપુત નરે, દામ પરમારથ ખરચિયા. સપુત તેહુ કહેવાય, વેપારથી જોડે ગÅ, સપુત તેઃ કહેવાય, પુન્ય કરે હરિ અર્થે; સપુત તેઙ કહેવાય, ધારી ચાડી નવ કરતે, સપુત તેહ કહેવાય, અપયશથી રહે ડરતા; સપુતને સુખ છે સ્વર્ગમાં, શ્વેતાં સદગુણુ અતિઘણા; સામળ કહે આ નિમાં, ધન્ય અવતાર તે નરતા. ચાધાઇ, એ કારણુ પૂછેછે તાત, વડા પુત્ર છે વાત; શ્રીદત કહે પિતાજી સુણા, વણજ કરીશુ' વ્હાણુજતણા. તજ તેજાના માલજ ધણા, આવે દરિયા પારજ તા; એમાં મુજને કી ગતી, તમ પ્રતાપે સૂઅે મતી. વળતે રતનદત વ‰, તાત કહું તે ધરો હે; વાહાલો મુજને ઉઘમ ા, રીશ વ્યાપાર ઝવેરીતા. ખેલીફાલીને હીસાબ, જેથી પામું અમા લાભ; પરવાળામાં મંગળ રાજ, બુધ પાનુ' બ્રહસ્પત પાખરાજ. શુક્ર નામને હીરા સહી, શની નામે તે લીલમ કહી; રતિ માણેકને મૈતી સામ,લસણીએ કેતુ ગાદતા ભેમ લક્ષ્મી દ'ત વળતા કહે વાત, ગ જ છે મારે હાથ; હુંડીગ્મામણુને વ્યાજજ જેહ, વ્યાપાર નાણાવટના તેહ. માંડુ પેઢી દેશ વિદેશ, લાંછન જ્યાં નવ લાગે કેશ; ભાત ભાતના શિકા બહુ, એની પારખ મુજમાં સહુ. ત્રીશ વાલ માસા અગીઆર,એ એટલે એમાં વિકાર; ભેગ સીસા સાંખાતણે, શિકકા તેના કરા ઘણા, વારૂ વ્યાજ શાહુકારી નામ, જેમાં ધીએ સવાયે દામ; છદ્રદત કહે સુણો તમે, દોશી વહુ' કરીશું અમે ૨૫૩