પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
સામળ ભટ્ટ.

૨૫૪ સામળ ભટ્ટ વર વછીઆદ આવે સહુ જેહ, માલ બહેરે લાવે તે&; ભરૂ’ દુકામે કાપડતણી, જડે લક્ષ્મી જેમાંથી ઘણી. ચારે પુત્રની સુણી વાણુ, પુછે સૂરખને પિતા પ્રમાણ; શા કરો ભાઇ કહેા ઉદ્યમ, કાળ સકળ નિરગમા કેમ, મૂરખચટ તવ વાણી વદે, વહેપાર અમારા ધરો દે; આપણા નગ્ન વિષે નિરધાર, સેમપાળ રાજા વિધાર્ તેને અમે કાઢીશુ બહાર, પુરપતિ અમે થઈશું સાર; પરણું પુત્રી એની જેહ, દ્ધિ સિદ્ધ ભાગવું સઉ તે. એ ઉઘમ ભારે મત વસ્યા, એવું કહીને ખડખડ હસ્યા; મૂરખચટની વાણી સુણી, સાને ચિંતા પ્રગટી ઘણી. પિતાએ ધસ્યા એ હાથ, આ મુખા શી ખેલ્યેા વાત; આવિ વાત જો કાઈ સાંભળે, રાજાને જ તક્ષણ ભળે. કાન તેના રૂડી રીતે ભરે, રીસ રાયતે ઢંઢે ધરે; ઉપાય કરીષ્મે ચડાળ, જ્યારે આણે સામે કાળ દ્ધિ સિદ્ધ તે લૂટી લે, દંડ અતી ભારે તે દે; ભાત તાત કહે કાં ઉઠ્યા એહ, મુ શે નહી' જન્મતાં તે. એમ કહી રીસ અધિકી ધરી, થથાપડ લપડાકજ ફરી; વાગ્યે ક્રોધ મૂરખચટ મન, રીસાવી ચાલ્યે! તે ઈન છપ્પા. જ્યારે વ્યાપે ધ, અમૃત વખ કરી નણે; જ્યારે વ્યાપે ક્રોધ, એક કાઇનેા નવ માને, જ્યારે વ્યાપે ક્રોધ, સુખ ફેડી દુ:ખ આગ્રે; જ્યારે વ્યાપે ક્રોધ, સગાંને શત્રુ જાણે. ક્રોધ કઈ કરો નહીં, પેટ ચે।ળે શૂળ છે; સામળ કહે શાણા સમજો, ક્રોધ પાપનું મૂળ છે. ચાપાઇ. મૂરખચટ ચાલ્દા પુરબાર, હવે રહુ’ નહી’ નગ્ન માજાર; વાયુ વેગે માણ્યા જાય, ખી! કશી મનમાં નવ થાય