પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિતોની વાતા. સાચા ગુરુ તુ તા થયે! નહી થાશે સહી, તુજ જેવા મંત્ર હોય; નહીં, હુગમાં બીજો કાય ચોપાઇ, ભરવા માટે તું આદ', નિચે કામ એનું ક; સા જન્મ એન વહી જાય, તુજ વણુ તે ફારજ નવ થાય. પછી સરસ્વતિ થયાં પ્રસન, હંસવાહિનિવાં વચન; વિનેચરને કરાવ્યુ’ સ્નાન, પછી ધરાવ્યું વસ્ત્ર નિાન મુખથી જિબ્યા કાહાડી બાહાર, લખ્યા લેખ સાડાત્રણ સાર; તબળ મુખધી તે દીધ, ખાણ્યાં વચન થારો તુજ સીધ શીર હાથ મૂકી કહુ માય, તુ એટલે તે અવિચળ થાય; વિનૅચઢે ત્યાં કા પ્રભુમ, સધળાં સુધણાં મારાં કામ દેવકૃષ્ણ કહે સાંભળ માય. એલ્યું ચાલ્યું કરો ક્ષમાય; થયાં માત પછિ અંતર્ધ્યાન, વિનયટ એલ્યે મુખ વાણું. હવે ગુરુ મુજને શું કહા, ત ભાઇ સુખી તમે રહેા; સ્વામી સેવા મુજથી નવ થઈ, કષ્ટ કીધાં મુ‹ માટે સહી. પરમારથ કાજ કરે કો નહીં. થયે વેંચાણુ તમારા સહી; કામ પડે ભારૂા, દાસ હાજર હું છું તા. એવુ' કહીને લાગ્યા પાય, થયે વિદાય ભાગી આગાય; જરા વાધજો તારા ઘણા, થરે અધિપતિ અવનિત. ગુરુ આશિષ એવી ઊચરું, માન પામને પૃથ્વી પરે; આશિષ એવી ગુરુએ દીધ, વિનચઢે ત્યાંથી ચા”ો સીધ. આવ્યે હુંઠે જ્યાં નિશાળ, કરવા માંડી નવા ચાલ; શણુગાર વસ્ત્ર સજ્યાં બહુ દેહ, પ્રધાન પુત્રે આપ્યાં જેહ. ગતી ઍહતી તે સઉ કહી, વિલાસિનીની શી ગત થઈ; નિદ્રાવશ દાસી સઉ હાય, એને મર્મ ન જાણે કાય. ધાવ દાસી લીધી સાથ, અતગળ દ્રવ્ય રાખ્યું હાથ; નગદી હીરાને ઝવેર, ખાતાં ખુટે નહી તે પેર ફહેરે ખાંધી લીધી કટાર, અશ્વની ઊપર થઇ અસ્વાર; ખેડ્ડી ચેકડે .નવા ચડી, માલી સકાને છેતરી ૨૦૨