પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
સામળ ભટ્ટ.

૨૭૨ સામળ ભટ્ટ. રાત સમે કાઈ પૂછે નહી, સહુ સઉના બરમાં ઊંધે સહી; ન રહે દરવાજે દરવાન, રામ રાજ્ય સરીખુ’ છે જાણુ. સવા પાહાર જ્યાં રાત્રી ગઈ, વિલાસિની ત્યાં આવી સહી; આદેશર સ્થાનક પાવન, વાટ જુવે રાખી એક મન, પ્રધાન પુત્રનું ધ્યાનજ ધરં, વાર થઈ ચિંતા ચિત કરે; પ્રધાન પુત્રનો ધસ્યો શણગાર, સર પાતે થયા તૈયાર. દાહરા. તે સમે વિનેટ સન્ન થયા, ગુરુ માઁદિરથી જેહ; અશ્વે એસી નીસ, ચાણ્યા નારી આગળ જ આપે તેમ. રથા, આદેશરતે દાર; તે સમે મધ્ય પૂરણ થઇ, અંધારૂ થયું. અપાર. વિલાસિની કહું સારૂં થયું, ત્યારે વિનેચટ ખેલ્યા નહુ, ચાપાક. સાચા જાણ્યા સાર વિનતાણું લગાર, મૂજને અણે કહ્યું છે જેમ, દેવ સાક્ષી કયા તતકાળ, પછી અબળા તે ખેલી આપ, વિલાસની ત્રિનેચઢને વરી, આદેશરને કા જુહાર, આગળ વિનેગઢ ખેલે તે ખેલાવ્યા કમ; આાપી તેને વરમાળ આ વીણુ ગીત ભાઇને આપ; એક વાર એલેા શ્રી હરી, ત્યાંથી ચાલ્યાં ત્રણે સાર; નાર, પછી ધાવ ચઢી તાખાર વેગે અન્ને ચાલ્યા સહી, ચાર જોજન તા આવ્યા તહીં; સેળ કાશ તે જાતાં થાય, ઉગ્યા શિવ ને વાણુ વાય. દાહા. વિનતા વાણી ઊંચરી, ભાર્ ભયા મહારાજ; તુજ મુખ જેવા કારણે, ઝ્યા ધરૂ મન આજ, પતિને પ્રભૂ જાણુવા, સસાર તણેાં સા સાર; એ સરખું દૈવત નથી, દર્શન આપે। ભરતાર. હમ ચાહત તમ મિલન, પ્લે એક વર્ષ કે ઠાર; હુમતે ઐસા ઇચ્છતી, જ્યાચર ચાર.