પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ચાતુરી છત્રીસી.

ચાતુરી છત્રીસી. પંચ શીપેરે આવીયા, ઉજાગરા આણી વેળ; ભર વિલાસમાં શા ત્યાંનાં, સૌ પાડિયા ભેળ. તૈડી ચાલા સાથ આયુ, જેવુ નુગત અપાર; જેને તમને દેખુ લડાવતી, તેને આપુ' હૈડાનો હાર. વલણ શ્યામાજી સાંભળેા એક વાત, જાણેા કહાં થયું છે પરભાત. પ્રાતઃ નહીં પણ રાત પેઢુલી, નિરમળ શશિયર શૈભતા; ઉંચુ જૂવા મૃગાલેાચની, કાંડાં કરા મનમાં ક્ષાભ તે હું સર્વ છાંડીને ધાયા, મુખ નીરખવા નીજ નાર; મારે તુ સર્વસ્વ સુંદરી, મારા લોચનના તું શણગારે પ્ દ્ 19 ′ e વલણ. સ્પામાજીએ ન કીધેા ઉચ્ચાર, પીઉ વાણી સાંભળી અતિસાર. 1. સારવાણી સાંભળી, શ્યામા શ્યામ નિધિ તુરગ; લેહુરી લેાચન ઝીલીયાં, સુખ પામ્યાં અગાગ. શશિયર વદની સચરી, તેનાં લોચન કમળ સમાન; નરસૈંયાચા સ્વામિ દૅ લીધા, તજી માન અભિમાન. ૧૨ ચાતુરી ૧૪ મી-દેશાખ. તારાં કૃત્ય હું શાં કહ્યું, જે પ્રાણ આધાર; નિસ ઊડી અમને શુ' ખીજવા, મર્યાદા નહીં લગાર. અરૂણુ પ્રગઢયેા પ્રાચી દિશાએ, અને નિશા નહિરે લગાર; અધર મધુર્ભય થયા ત્યાં, ભમર કરે રે ગુજાર. તારાં નયાં તખેાળરસ જસાં, મસ્તક મુગટ ચેભાર ; ભારા મંદિરમાં ખાધા નથી, માહારે લોક કરે રે વિચાર વાડાશા માના નહિ તે જઇ સાંભળા, જશ પ્રગટીયા વિસ્તાર; ભૂતયે નરસૈયાએથરે, સુષુરો તે સકલ સસાર ' ૧ ફ્ ૩ × e