પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૩
પાનની વાર્તા.

પાનની વાર્તા. ચાપાક. વર્ષિ: પુત્રિએ વાયક કહ્યું, તે નરપતે સરવે લલ્લું; તમ આગળ કહું શું કથા, ડહાપણુ ઝું મુજમાં જથા ભારે વાત પુછે જણુ તરશુ, હું સક્ષેપે સંભળાતુ કરણ; કનકવેસર અફાટી ઝાલ, યમ ખેસે નારીને ગાલ. મુકતાળ તણા જે હાર, સ્ત્રીના ઉર ઉપર રેહુ સાર; ચૂડે ગજ્જતાના જાણુ, પ્રમદાનૈ શોભે છે પાશુ. વિષિા છે ધાતુ જે તણું, રેહુ ચરણે ચતુરાને ઘણુ'; ચાર ચાનક એ લજ્યા તણી, ત્યાંહાં કયમથઇ બેસે ધણી. મહા સતી જે સત્ય આચરે, તેપણુ એનુ ધ્યાનજ ધરે; લક્ષ્મી સીતા સરખી નાર, તે પણ ચીત ધરે એ ચાર. એ ચારેબેઠા ચરચા જોય, નીરખરૂં નારીનું ખાય; પોતાના હાથે ભરથાર, તેને પણ એ લાગે સાર. લજ્યા’ત કરૂણી જે ધણી, ન ગણે છ એ ચારજ તી; કા માનનીનું નજીવે ભૂખ, તે પણ એ ચારેતુ સૂખ. કેહે સતીયાનુ' સત્યજ રહ્યું, કહે ચારેથી વેહેતુ’ ગયું; એ શાહી છે કે ત્યારે ચાર, એ વાતના કહા અકાર. પરનારીશું ક્રીડા કરે, પુન્યે કે પાપે અવતરે, કાને છેષ્ઠ એની નવ કરી, નવ મેલ્યા ચારે પરહી; અનમી અહંકારી જે કથ, તેને એવુ ચારે શું ચત; પુરુષ પડયાં યમ એનાં નામ, કયમ ઝાલી બેઠા એ ઠામ, મારા મનમાં સદેહ બા, ઊત્તર આપેછ એ તા; ડાહી વાત તે દલમાં ધરૂ, પ્રીત કરીને તમનેં વરૂ. ઢાહો. ભૂપત કહે સુણ ભાભની, ચતુર તણી નુ તન; ભા મન. પ્રભા પ્રશ્ન પૂછ્યુ' તમે, માન્યું મે મન જાણ્યુ માહરે, કેશે કાતક વાત; પ્રમદા જે પૂછ્યું તમા, (એ) શાખ વચન સાક્ષાત, ૩૫૩