પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૮
સામળ ભટ્ટ.

૩૫. સામળ શકે. ઓળખાવા એટલે મારે મન સદેહ, થડને ડાળ કીયુ' છે મહ; પથી કહે રે સાંભળ સતી, એમાં ઝાઝું અચરજ નથી. સરિતા જે વેહેતી હાયે નીર, વેહેતુ મૂકો તેને તીર; તણાતાં માંડુ આગળ થશે, તારા સદેહ તેથી જશે. જે પાછળ રહે તે થડ જાણુ, આગળ તેતે ટાંચ પ્રમાણુ; પ્રગટ પારખુ’ તેમાં હાય, એમાં અચરત ગણે ન કાય. ત્યારે તે હરખી કામની, ભાગ્યે ભેદ ભાવે ભામની; હવે સદેહ છે બીજા ત્રણ, કાડૅ તે સંભળાવું કરશુ. બાર વરસનાં બાળક ખેસ, તે વેળા તેડાવ્યાં તે&; પેહેરાવ્યાં પટભૂષણુ ધણાં, રૂ૫ એઉંનાં રામા તાં. તેમાં છે એક નરતે નાર, એને આકાર; મેનાં સરખાં દીઠાં રૂપ, વિસ્મય પામ્યું ભારે ભૂપ એ વાત ઘણી છે સેહેલ, ભાચુ બ્રાંત હવડાં તુજ મેહેલ; ઉમર મેળગી ઘરમાં આવ, એ એ જગ઼તે ઘરમાં લાવ. ડાભા પગ ઊપાડે શ્વ, જાત જીવતી જાા તે; જમણા પગ પરડે પરમાણુ, પુરુષ પારખું તેજ પ્રમાણુ. તેનું વચન મુસ્તકે ધણ્યુ, જેવુ સાંભળ્યું તેવું કહ્યુ; મન તણેા ભાગ્યા તે ભેદ, પ’થી વચન તમારૂ વેદ, માનવ નહી કા દીસો દેવ, કરૂ સર્વથા તારી સેવ; એ વાત રહી માહારા મન તણી,ભાગા ત્રાંત જે બાયડ ઘણી, સરખા સરખી એ ધોડલી, જીગતા જુગતી છે જોડલી; ચેકડાં મેયડા પુર પલાણુ, આળખે નહી' કે તેહ અજાણુ, એક ભા ને એક પુત્રી હેાય, તેને મર્મ ન જાણે કાય; કેષ્ઠ માત ને કે તન, ઓળખાવા વિચારી મન પથી કહે વિચારજકશે!, એડ એલ મુજ ૬ વસ્યું; જળ પાવા સરોવર લેઇ જા, વણ અવારે પાણી પા એને છૂટાં મેહુલા ત્યાંહ, આવવા મેતે પૂર માંહ; આગળ ચાલીને આવે ઘેર, તેને જનુની જાણા પેર, કૂદે નાચે હરખે ઋણુ, એહુ વખાણુ તે અર્ભકત'; પાછળ રહે તે આગળ જાય, તેનું નામ પુત્રી કહેવાય.