પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૭
પાનની વાર્તા.

પાનની વાત્તા. અચરત થાય. દેહ; એ. ચતુર્ભુજ તા વિષ્ણુ છે, શિવનું લિંગ પુજાય; બ્રહ્માની પ્રતિમા નહી, ઐતા કરતા હરતા સૃષ્ટિના, તેને કા પૂજે નહી, માટુ અપરજ પ્રમા પૂછ્યું પ્રશ્ન તે, તેથી પાવન થાઉં અડસઠ તીર્થથકી અધિક, ધરમાં ગંગા નાડું. કહ્યું છે બ્રહ્મપુરાણુમાં, શાઅ શાખ કે સર્વ; સંક્ષેપે તુતે કહું, મેહુલે મનના ગર્વ. આદ્ય દેવને ચાપાઇ, વરૂ; હરિ હર બ્રહ્મા હવા જે ભૂપ,એ ત્રણે માનું એક સ્વરૂપ; અદ' એંધુ' છે નહિ કાય, વેદ પુરાણુ વિચારી જેમ. બ્રહ્માની પુત્રી સરસ્વતી, નિર્મળ નામ મતેહર મતી; દેવી કમળાથી દીસે વડી, ધણે હેત કરતારે પડી. સત્વ સરવે અવનીતણું, તેથી તેજ તેમાં છે કહ્યું, અણુ માત્ર કલ્પનાએ ભેદ, તેના ચાર થયા છે વેદ આધની આઘ કરણુ એ ગાત્ર, બ્રહ્મપુત્રી તે કહેવા માત્ર; બ્રહ્મા વેદ પેહેલી છે એ, સાક્ષાતકાર શક્તિને દેહ, તેણીએ મન વિચારવુ' ખરૂ, રૂડ પુરુષ હોય તેા જે પરણાવે મારી તાત, તાતે વિશ્વ વિખ્યાત યાત. થમ મ્હાડે મેં તે। કેહેવાય, કેમજ જાણુ પિતાને થાય; બ્રહ્મા જાણે છે બાળક એહ, નથી કરતા પરણાવવા નેહ, માટે દેખાડું માહારૂ’ તન, જે પિતાજી સમજે નિજ મન; એા એક સમે એકાંત, ભામની વિચારી બ્રાંત. પ્રકાશ કરવા પોતાનું રૂ૫, આવી એડી માં બ્રહ્મા ભૂપ; ખેઠા છે સધ્યા વન કાજ, એકાંત લીલા લાગી આજ જેમ અભ્ર માંહે વીજળી, પિતા પુઠે કન્યા નીકળી; અકસ્માત અજવાળું થયું, ચૈતન જ્ઞાન દેથી `ગયુ. સંધ્યાવદન જીમ જામની, ફટાક્ષ શ્રેષ્ઠ દિડી કામની; દેવાંગના દીઠી દેહને, વીરજ જીવ થયા તેહને, re ૩૭