પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
નરસિંહ મેહેતો.

૧૬. નરસિંહ મહેતા. તુ મેળવ મુજને વાલમે, તે વિના ન સહાય; સુખ સરવે વીસર્યું, ને તે વાત જાણી વીયે, વેદનાને ચૂર અવઢાય. અવિનાશ; કરવા, આવીયા તવ પાસ. ભાવ; કામવથી, ભુદરજીને તામ તનના કાણુ હરે, તુજવિના મીઠા ભાષાવ. મહાવ મુજને દાન દીધું, જીવન જાસુ આજ; કાજ. કાડ મનોરથ પૂરીએ, સીઝે તે માહાર વલણ. વહાલા તુજને આતન આપ્યુજી,સ્થાનક તારૂ’ એ મેં’ સ્થિર કરી સ્થાપ્યુજી. ૭ ઢાળ સ્થાપ્યુ' સ્થાનક સ્થિર કરી તે, પાછુ' કણે નવ થાય; માન્યું મન તુજ માહેરૂ, તહાં કાણે કાંહી ન કહેવાય. L ગાઢે નહીં તુજ વિના મુજને, વિલસીએ દિનરાત; એ રસ જાણે કેદ નહી, એક નરસૈયાની જાત, ર ચાતુરી ૨૫ મી.-ચાલ ધેાળની, વ્રેહુ કામની અંતરની એરા આવેને મારા નાથ, નિશાચ્ચે કયાં ભાવ્યા; એવી સાહાગળુ નાર, જેણે લડાવ્યા. તમે શાને કરી સકાય, સંગ ન લાવ્યા; કુમ નવલ નારને મૈર, મેલીને આવ્યાછે. તારે માહાવર લાગ્યું છે ભાલ, ચિન્હ ચરણું તણું છે; એવાંજન મધુર રસાળ, અધિક શાભે પૂછું છ એવા સુંદર સુભગ પેાલ, ડંખ દીસે ધણાજી; એવા ગુણ વિના ટુડે હાર, નખશિખ નહીં' મણુાજી, એવી કંકણુ કરી ભાત, વાંસે સેર પડી; એવાં ગાઢ આલીંગન લીધ, ચતુર પે ચઢીજી. એમ જાણી ત્રીભાષન નાથ, રાજ ત્રિયાતણુજી; હવે શાતે કશ છે સાચ, આજ અતિ પણ છે, જે થયું તે ભલે થયું કાજ, હું થઇ શજી ધણીજી; હવે ક્ડાને વિસ્તારી ભાત, રાત રમચ્છુ તડ્ડી, ' ૧ ગ્ 3 8 { પ