પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૦
સામળ ભટ્ટ.

૪૨૦ સામળ ભટ્ટ કોઇક કાળે એમ નીપજે, ઉલટ સુલટ અવની રે; સામળ કહે એ નાર નર, વનિતા નવ બીજે વ ચાપાઇ, એમજ લિખયા લાયક લેખ, માનનિને મન મીન ન મેખ; કબુલ એણિયે એ વર વચ્છે, વેદ વયન થી નિષ કર્યો. વાંચી જેટુ’ વિષે વર્ત, માથા ઊપર આવ્યું તે; કાટિ બ્રહ્માડા દઉં" તુને, ભાસ એકમાં ન મળે મુને, સાસા વાર કહુંકુ સાથ, મારૂં આયુષ તારે હાથ; ત્રીસ દિવસ સુધિ વાટજ જોઉં, નહિ તે પ્રાણ અખૂટે ખે તારે માર્ચમાં ઈશ, મારી હત્યા તારે શીશ; મારી પાસ ન આવે કેમ, શત સહસ્ત્ર ખાષા સમ એમ. પ્રેતેહ વચન વાંચિયાં, વાંચતાં હૃધે લાગિયાં; શ્રી સંગાથે સગપણ થયું, આયુષ એનું આવી રહ્યું. ધર્મ ભાગના કીધા ધ્વસ, જશે પિતા મારાને વશ; લાજ શરમને થાશે લેપ, કરશે રાય પિતાપર કાપ. કપુત નામ કહેશે સહુ કાય, કહેશે લૂહરામી ડ્રાય; માત પિત્તુ દુખ પામશે, સુખ શરીરથકી વામશે, મહિપત કરૂ છે બહુ માન, પેટ ભરી મળશે નહિ ધાન પ્પા. કરે ચાર જે ચાર, એક દિન નિજ ધાવે; કરે જાર જે જારિ, એક દિન માનમાવે; કરે ચાઉં રે સાડ, ડે। જશ ખેતાં જાવે; જર્ વિષ્ણુ જે વેડ્ડપાર, કદી દેવાળુ આવે; વળી ભમત કરૈ મેટ થકી, વણુ ખૂટે નિષે ભરે; નિરાશ થઈને નરકે પડ્ડ',અર્થ એ હવે યમ સરેર કાં રહુ ને ક્યાં જાઉં, વાત કે આગળ કહિયે; નીર અન્તભ લેઉં, વાત યમ રાખુ હઇયે; ઉપાસ ષ્ટ, વાત એક નન્ન સૂઝે; વૃંદ શાસ્ત્ર વિદ્યાય, વ્યાકરણ કર્યું નવ ભૂઝે;