પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૪
સામળ ભટ્ટ.

૪૪ સામળ ભટ્ટ, કમાત ભરાત્રે મને, કાં તુ છડે પ્રાણુ; માં બ્રહ્મહત્યા ભાગવે, એ તું મૂર્ખ અજાણુ. છપ્પા. ન ગમ્યા કઇ નરેશ, ગમ્યાન પ્રતાપિક પૂરા; ન ગમ્યા કરમી કાઇ, ગમ્યા નહિં સામદ શ્રા; ન ગમ્યા કાઇ વણીક, ગમ્યા નહિ નતમ નાગર; દાતા કે દેશાઇ, ગમ્યો નહિ સુમતી સાગર; ફા ન ગમ્યા ગામગરાશિયા, ન ગમ્યા મેહેવાશી તતે; પરધાન પાટવી પરહરી, ખેાળી કાઢાડયા તે મને. ચાપાઈ અધિક મેહેણાં એવાં અડ્યાં, આંખે આંસૂ અધિકજ પડ્યાં; કિયા જનમની તુ પાપણી, ડસવા આવિ મુને સાપણી, રે મેં કઈ તુજ ચોરી કરી, મેં થી તારી થાપણ હરી; થશે રાયને જીગતે જાણુ, લેશે સઘ આપણા પ્રાણુ. તેમાં તા તા શું જશે, મુજ માવીતર દુખિયાં થશે; ઊંડળમાં નહિં ઘાલુ આભ, તુજને પરણ્યાથી દ લાબ. નાત બ્હાર કાઢ઼ાર્ડ મુજ નાત, વટલે મુજ બ્રાહ્મણની જાત; ક્રૂઢ ટ કહે નગરના લાક, તુજને પરણું તે તે ફ્રાક. કલંક કુળ ખાધાને ચડૅ, જનક જનેતા ખાંધ્યાં સરે; લૂણુહરામી થાઉં પ્રચંડ, સગાં સબંધી ખામે દંડ. જવા દિયે એટલું માગિયે, પ્રમદા પાય તને લાગિયે; વચને ખાંધ્યા છું આવિયા, સંદેશો તે જે કાવિયા, છાનુ રહેશે નહિ કઇ પાપ, તરત જાણશે તારા ખાર; સાંભળતાં દેશે ળિયે, તુ` આવી મારી મૂળિયે; દયા હું બ્રાહ્મણ ઊપર કરા, વર ને જોઇને વરે. દાહરા. કાલાવાલા કોટિધા, કરિને પ્રણમ્યા પામ પાછા વળિયા પલકમાં, જાવા ધર નિજ જાગ,