પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૨
હરીરામ.

હરીરામ. શતાનન ગુરૂ આપણેારે, ગતમ કા કુમાર; તેને એસાડી પૂછીયુરે, સ્વામી જગ્નનો કહેા ઉપહાર. ઢાળ. વિચાર કરીને ઉપહાર કહે, સ્વામી ભાગું માન; અહીં વરૂણ બ્રાહ્મણ કેટલા, તેમને આપવાં શાં દાન. કહો પૃથ્વી શુદ્ધ લક્ષણુ વિધી, કાણુ સ્થળ રચનાય; ઉપહાર સામગ્રી કહે તે, આણીએ R 3 રાય. રૂખી કહે રાજા હળ લઇ, ભૂમી શુદ્ધ કરીએ આજ; ત્યાં કા રચના કુંડ વેદી, શ્રી યત્ન કરે કાજ શુભ લગ્ન તીથી મુહુર્ત જોઇ, ખેતર્યુ હળ રાયે હાથ; પુર નિવાસી લેકસ, પ્રધાન સા સાથ. તેણે સમે એક આશ્ચર્ય દીઠું', એક ધનુષ અવની મોઝાર; મહા પ્રઢ પર્યંત પ્રાય સરખું, કાઇ ન પામે પાર. તેને કાઢવા પ્રપચ માંડયા, તવ પેટી દીઠી પાસ; તે મધ્યે કુંવરી સુંદર શ્યામા, રવિ શશી કોઢિ પ્રકાશ મહા તેજપુંજ સ્વરૂપ જોહ્ન, રાય હર્ખ્યા બન; મારે લક્ષ પુત્ર સમાન પુત્રી, એમ કહી ચાંપી તને. પછી જનક કહું આ ધન્ય કેરી, કશી કરવી પેર; કાણુ પ્રાપ્ત કરી કેડડ આ, કૅમ લઇ જવાશે ધેર. 10 દશ સહસ્ર હસ્તી અણાવ્યા, તેણે કર્યું બહુ પ્રામ; વળી જોધ બીજા બહુ મળ્યા, ત્યારે ખસ્યું કે કદમ. સળસળ્યુ ત્યારે શેષ સળયે, ડાલ્યા દશ દોંગાળ; બહુ ધીરાએ ધીરજ છાંડી, વિસ્મય હવા ભૂપાળ. ૧૨ મહાશ્રમ કરી ઘેર લઈ ગયા, નિજ રાજ મદિર માંહે; વાત્ર વાજે અતિ લાં, માનુની મંગળ ગાયે, ૧૩ ઢોલ દામા ગામડે, તાન ફેરીના જયજયકાર વરતી રહ્યા, માકાને મન આહ્લાદ. ન્દેશીને તેડી બેસાડીએ, વરીનું જોવરાવીએ નામ; કાણુ લગ્ન ગ્રહ નક્ષત્ર વેળા, એ આવી મારે ધામ. નાદ; ૫

19 . હ ૧૪ 2