પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
નરસિંહ મેહેતો.

નરસિંહ મેહતા. જીવતિયે ને વાતે કરતાં, મધરાય વીતી છે; સાસુ નહુદી ગાળ ભણતી, વહુવારૂ કેરી શું રીતી છે? ગા જીવ વેણુાં ખેાળિયાં તે, ખીજી ખીજી ઘરે લઈ ગઈ; રાઇ રાધા ચંદ્રભાગા, ત્યાંની ત્યાં મેશી રહી. ગા ઘરે ગઇ ગાપિયા સર્વે, પણ નિદ્રાકા કરતી નથી; સ્વામી ભારે આંખડલી કાઢે, પણ ડરાવી ડરતી નથી. ગે કોઈ ખીકથી કાઈ લાજથી, ઘડી એક ખેતા સૂઇ રહી; સ્વામી નસઇના વચ્ચે મનમાં, ચટપટી ચિત્તતિ નવ ગઈ. ગ૦ પદ ૫ સુ-રાગ આશાવરી, સ્વ. મા બાપ ભરતાને ભૂલાવવા, સ્વ૫ સુઇ રહી ખાળી રે; વલુણાં ખીંચા ઉડી શામા, મધ રાત્રિ જવ કાળી રે. ટેક કોઇ એક દિવસનુ વષુવે, તેને સાસુ લઢવા ધાતી રે; કા બગાગે વાસીદું કરવું, તે મધરાતે કરવા જાતી હૈ. કાંઇ વહાણુ વાયે ગાય દોલી, તે રાજ્યમાં જઇ દાતી રે; તેમાં વચ્છ સાથે ગાય છેડી, કૃષ્ણુ વિરહુ ા સેલે સ્વ પાગ બાંધી, નિજ કુને ! ભાજન અવળાં મૂકી, સેડ સામે નવ જોતી રે. સ્વ. વાસીદ્ધમાં મુાળુ લઇ, જઇને બાહેર રાતી રે. દાંતી રે; નાખે રે; મા ભારેઅરને ખાઇ, ક્રૂરપણુ જે દાખે રે. સ્વ. કૃષ્ણ કૃષ્ણે એમ કહેતી ઊઠે, તિમિર સાપાને પડતી રે; કા પ્રભાત ગાયે મધ્યરાતે, ગમે તેમ બડબડતી રે.સ. આણી વિગતે પ્રભાત ગાતી, ને સુણીએ સહુ ત્રાતા રે; સ્વામી નરસ/ પ્રેમ નિખૈ, ટગટગ ટ જોતા રે. સ્વ. પદ ૬ હુંરાગ પ્રભાત, કા સ્વ. વધુણાં વલાવતી હરણિયુ નિરખતિ, પદ્મની આપ પ્રભાત ગાતી; રાત પડી માસની શકે ખટમાસની, કેમે કરી નથી રાત જાતી.ટેક. રાત્રિને કાઢવા પ્રભાતને ભાળવા, કૃષ્ણ ચરિત્ર સહુ ગાય ખાળી; કરીછે કાહાના ધાવતાં પ્રાણજ , શકટાસુરત્રાડિયે પાદ વાળી. ય