પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
ગોવિંદ ગમન.

ગાવિંદ ગમન. આપણે પકડતી ત્યાંથી એ નાસતા, વળી કૂપ ત્રૉ બહુ મ ભાખે; વાછરૂ ચારતો વચ્છાસુર મારિયા, જેનેનિગમ કિંચિત્ કહી ન દાખે. વ કાલિ મર્દન કરી આપાં વસ્ત્ર હરી, કદમ ઊપર એહ ચઢી ખેઠા; બ્રહ્માના ગર્વ ભગવાન મનથી હા, આંજણિયા વૃક્ષથી નવ તેૉ. વ ગુણ ગણુ એહના કુણ કહે દેહના, નિગમ જેવા નૈતિ નૈતિ ખેલે; નરસૈના સ્વામીને નિરખિ દુઃખવાભિયે, એહગુણુ ઊપમા એક તાલે. ૧૦ ટ્ટ ૭ સુરાગ મલાત ચંદ્રભાગા વચન. ૨૭ સૂણુ સાહેલડી, થઇ સહુ ધેલડી, કાંતણેા ખેધ મનમાં ન લાગ્યા; ટેક. પુત્ર પતિ પરહરી ધરી હૃદયે હરી, કાત્યાયની પાસથી એજ ભાગ્યે. સૂણુ, કૃષ્ણ જ્યાં જાય ત્યાં મિષ કંઇ કાઢીને, ગતવાને સહુ જએ ગારી; • પૂરું ફરિયે ખાઇ આબરૂ સર્વ ગઇ, શાસ્ત્ર પરાં કરી કરિયે ચેરી. સૂણુ એક દેહ એહની નિરખિયે નેહથી, ધારી ગુઢ શર્કરા પિયુંષ ભારી; વશ કરી ગાપિયા સતે એ વિષે, છણે શુનકાર દશ દીશ ધારી, સૂણ. ગાડી વશ કરે ગડના ભક્ષને, મૃગ સુણી ગાન તેમ ગેપી હુઇ; કૃષ્ણજી કૃષ્ણુજી વદનથી ભાખિયે, વાસનાગાપીની અન્ય મુઇ, સૂણુ. ડરનહીકસના તેમ ભા બાપને, નિધ અતિ થઇ પતિને ન ગણિયે; આપણુ જેમ થઇ વૃજ સૃષ્ટિ સહુ તેમ થઇ, કહે પછે કાતો વાંક ભણિયે. સૂણુ. તરૂણુ કરડાં બરડેરાં વશકી, જડ ચૈતન્ય વળી દેહધારી; નરસ’ઇચા ચિત્ત ધરે શી વલે તે થશે, સલિલ વિષ્ણુ સુકશે વેલ પ્યારી, મૂત્યુ. પદ ૮ સુ-નાણ પ્રભાત, રાધા વચન. સાહેલિયે ભાહરી, વાત કરે જાહરી, તે તમે સહુ મનમાંય ધર્જા; નંદનંદન આવિયા સુતે ઘણુ' ભાવિયા, વચનથી બાંધી કશું મુને વરજો. ટેક. વચન આપી ગયે! ધિસરી કઇક રહ્યા, મેં પણ ચિન્હથી ચાર પકડયા; વિવિધ પેર પૂછિયુ પણ એ છટકે ઝટ, મેં પણ આ વિષે ખૂબ કડયા, સાહે વદને કાજળ કશુ, હાર વિણહાર જશું, તાંબૂલ લામિયાં કંથ મારા; આંખે ઊજાગરા અંગ આળસ ભર્યા, તે કહે ગયે જ્યાં હતાજ વારા, સાહે