પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
નરસિંહ મેહેતો.

૨૮ નરસિંહ મેહતા. એ શબ્દ સુણી મન માંä ધૂણી ધણી, એ સાથ સ્મેલ્યાનાં નીમ લીધાં, ભાંડમાંડ એમ કર્યુ' એણે નક્કી થયું, મુને મનાવાતશુા ' કીધા. સાહે હાવભાવ કટાક્ષ મુરલી ઘણીવાઇ વળી,સખીની સાથ મુને કહેણુ કહાવ્યાં; મેં કંઇ નવ ધર્યું' ગમતુ મન વશ કર્યું, દર્દીના ખાઇ કંઈ ન ફ્રાવ્યા. સાહે એક દી નીસર્યાં માટે માથે ધાં, દાવ જોઇ એણે પુજે રાકમાં; કુંજ ગલ માંહિ સંતાઇ સહુ સુંદરી, જે થકી ઋણે નવ અવલોકયાં. સાહે રહી સ’તાઇ જહાં કેતકી કેવડા તહી, એકલા આવિયે છાને માને; કાર પૂઠે રહી કરિયા આણી વિષે, મે નહીં ઓળખ્યા એજ કાહાનેા. સાઢું. કેવડા ઉપર કાલી જશેા સર્ષ એ, અલિ વળી સર્પ એમ શબ્દ સુણિયે; અંગ ધ્રૂજી ગયુ' કેશ વિખરઇ ગયા, શરિર સારે પરસ્વેદ વળિયેા. સાહે નાસતાં નાસતાં હું પડુ. આખરું, ત્રાસ પામી ધણું મન માંહી; લડાઇને વિસરિ હે કૃષ્ણ! કૃષ્ણ! ઊચરી, ગોપીતા નાથ મે નિખ્યા ત્યાંહી. સાહે વાલા દડબડ ાડિયા સુજને આલિંગિયા, ડરનહી’ ડર નહીં એમ ભાખ્યું; નરસઈના નાનું કપટ કળી ગઇ,તાય ખાઇસ્ક્રુત એનું એજ રાખ્યું. સાહે પદ ૯ મુરાગ રામગ્રી. આ વિધેકૃષ્ણચરિત્રનાં, ગાય મધરાતે પ્રભાત; વિરહે કૃષ્ણ કૃષ્ણ ઉચરતી, જીએ વ્હાણું વાયાની વાટ. ટેક. જો કે સામાન્ય સ્ત્ર ગાયતા, મધ્યરાતે પ્રભાત; ત્રાસનાં માાં ઉઠે ૫'ખીડાં, રાધા સ્વરની શી વાત. આ વૃંદાવનનાં વિહંગમ વિલાસિયાં, નિત રૂડાં સુણતાં ચરિત્ર; તે શબ્દ સુણી કેમ શાંત રહે, થયેલાં અંગ સર્વં પવિત્ર. આ પાંખી માત્રનહિ પણ પશુ જાગિયાં,સુણી સ્વામિની મુખવાણુ; ત્યાં સ્થિર જમુના લાગી ડેલવા, સ્વર્ થયા જળચરને જાણુ. આ સ્વર સુણિયા સૂરજ દેવતા, પાળા ધાયા કરવા પ્રકાશ ! સ્વર સુણિ રે કમળ ખીલિયાં, ઉપન્યા પેાયણીને ત્રાસ. આ ઘુવડ રે ગભરાઇ નાશિયા; નાહી નાથ. પ્રથમ ખાનાર ; ચામાચિડિયાં ચીખડી નાશી ગઇ, પાંખિયે ભૂકયા શૈોજવા બાર શિયાળુએ શબ્દ છેડિયા, ભીદડાએ મૂકી શીકાર 3 સૂયૅ વિષ્ણુ સિંહ નાશી ગયા, ગયાં વાત્ર વરૂ તેણી વાર.