પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૨
ગોપાળદાસ.

મા ગોપાળદાસ સુધા. તૃષા તથા નિદ્રા, મૈથુન જરા તે મૃત્ર, બ્રહ્મા વિષ્ણુ ભગવે, ત્યારે અવતાર તે કાણુ માત્ર દેટનાં દુઃખ ભગવ્યાં, આગે દશે અવતાર; દેહ દુઃખ સર્વે ભાગવે, જે અવતણ્યા સસાર તાપ તનના ભાગવે, જ્યાં લગી જીવની જાત; ન ભેગવે દુ:ખ દેહનાં, ચિર'જીવી છે એવા સાત, ન ભેગવે તે યા સ્વામી, કહેા સમળવી તેહ; જંતુ થઇને ઊગરે, માટુ આશ્ચર્યજ એહ, સાંભળ … સાવધાન થઇને, ગુણ છે એ વાત; પાંચ ભૂતે શશિ દિનકર, ચિરંજીવી ઐ સાત. સ્વામિ એ કેમ ન ભેગવે, દેહ ધારી છે પ્રત્યક્ષ; તેહ સમ્યક્ પ્રીવા, જેમ ભાંગે સંશય લક્ષ એ સાતને ઋદ્રિ નહીં, નહીં મન બુદ્ધિ ચિત્ત અહંકાર; વ્યાધિ વધુને નવ નડે, એના પિંડ સંભાકાર, ઈદ્રિ હાયે જીવને, સુખ દુ: ખ ભાગવે તેહુ; ઈંદ્રિ નહિ ત્યાં દુ:ખ નહીં, સિદ્ધાંત માને એહ. ફાઇ કેમ કહે કેાઇ કેમ કહે, બુદ્ધિ સારૂ સમરે લાકડ જેમ તેમ લહે ગુરૂ વિના, જેમ હૃક્રે ફાટી લોક સદ્ગુરૂ વિના શાસ્ત્રના, નવ જડે શુદ્ધ વિચાર; ભણે દે ગણે સર્વ બ્રાંતમાં, નવ ટળે ધાર આધાર, કુંભે બાંધ્યુ જળ રહે, જળ વિણ કુંભ ન હાય; જ્ઞાને બાંધ્યુમન રહે, ગુરૂ વિષ્ણુ જ્ઞાન ન હોય. ગુરૂ વિના જે જે કરે, આચરે આચરણુ કર્યું; ધૂળ ઉપર લીપણું, સકળ સાધન ધર્મ. સંસારમાં સુખડનર, ચાદ વિદ્યા ગુણુ નિધાન; તેને ગુરૂ ત્રિના સૂઝે નહીં, અદ્વૈત અનુભવ જ્ઞાન. પાષાણુ કરી ટાંકણી, ધસી કરી કરે અપાર; મુક્તાક્ળ નાનુ માહાટુ ન વીધાએ નીરધાર. મેતી કે' વીંધ’, સદ્ગુરૂ કરી સાન; એ એ અળગી વારતા, રખે કા કરે અભિમાન. ૩૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ 30 ૩૧ .. ૩. ૩૪