પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૧
ગેાપાળગીતા.

ગાપાળગીતા. ચાર ખાણુના જીવ કહીએ, લક્ષ રાશી જાત; જે જીવ જીવને નડે, તે આધિભાતિક તાપ. વળી તાપ ગતિ સાંભળ વીરા, અધિક દૈવિક વિસ્તાર; અગ્ની જળ સ્થળ આથડે, તે ભોગવે સંસાર. ચઢે પડે કે કઈ આયડે, વિષ ખાય તથા પાય; વીજળી બ્રાત કરી પડે, તે તાપ ધૈવ કહેવાય. સુણા સ્વામિ વિનતિ, મેં સુણી પુરાણે વાત; તે તાપ ત્રિભુવનને નડે, હરિજનને નહિં અણુ માત્ર, સુા વીરા વારતા, તે તાપમાં બે ભાત; વચન મધ્યમાં વર્ણવ્યાં, નવ લહે યથારથ વાત, તાપ ત્રણ તે તન તણા, મન તણા અળગા તાપ; એક કરી સર્વ વર્ણવે, પશુ છે ગુણુ અળગા ખ્યાત. મનના તાપ જ્ઞાને ટળે, ગુરૂ નાનતણા સોગ; લક્ષ ઉપાય જો કીજીએ, નવ ટળે તનના ભાગ સ્વામિ મુજને પ્રીવા, મન તાપના વેઢુવાર; જેમાં સર્વ ભૂલા પડે, નવ સુઝે શુદ્ધ વિચાર. હવે સાંભળ તૂ સાવધાન થઇને, વાત ઉત્તમ સાર; ફામ ફ્રોધ તે મેહુ મમતા, મદમસર અહંકાર. અંત:કરણ આદૅ લઇ, મનમુદ્દેિ ચિત્ત અહંકાર; વિષે જે દુઃખ પામીએ, તે અઘ્યાત્મક તાપ નિરધાર. કા જીવ કઠણુ વેણુ કહે, અથવા કરે ભયાનક નાદ; તે થકી દુ:ખ ઉપજે, તે આધિ ભાતિક તાપ. તાપ ત્રણે પરભવે, તે સાંભળ ચિત્ત દઈ કાન; દેવ પૂર્વજ ભૂત ભૈરવ, તાપ દૈવક માન. ડાંકણુ શાકણુ તથા જડપણુ, ગ્રહુ જોગણીવાર શૂળ; શુકન હવા અપશુકન આખડી, કલ્પના નિર્મૂળ વસ્તુ વસ્તવે એ નથી, કલ્પિત કરી ઉપાધક સુણી ઝાક મનને ઉપજે, પણ ભૂલ 'મિથ્યા યાદ. એ તાપ ત્રણ મનના કહ્યા, તે તે ઢળે જ્ઞાને વીર; પણ તાપ તનના નવ ટળે, ભાગળ્યા વીણુ શરીર. ૭૧ પ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ 19 ૧૯