પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૮
ગોપાળદાસ.

ગાપાળદાસ. સ્વામિ શાઅે વર્ણવ્યાં, સાધુનાં લક્ષણુ ત્રીશ; તમા તે નથી સ્થાપતા એ, આશ્ચર્ય મોટુ ઈશ, સાંભળ વત્સ તે પામવા, કરે કરી પંચાશ; સાધુ થઈ લક્ષણ ગૃહે, ત્યારે રહેવાકે ગુરૂ પાસ. સદ્ગુરૂ તણે મન તે વસે,જો હાય શુદ્ધ આચર્યું; તે માટે લક્ષણ ત્રીશા, વિસ્તાર પામ્યા ધર્મ વ્યાસે બ્રહ્મ શ્રા સૂચવ્યા, તે સુણે મૂરખ લોક સાચું તે સૂઝે નહીં, વળી કરૈ ડગમગ ફાક શ્રાતા વતા શુ કરે, જ્યારે પ્રીબ્યામાં પડે ભૂલ; પારખાંની ગમ વિના, કેમ થાય વસ્તુનું મૂલ. સદ્ગુરૂ સેવા કારણે, શિષ્ય કથા અનેક ઉપાય; લક્ષણ ઉત્તમ આચરે, તે નમે પૂજે પાય. સત્ય શીલ સતષશમ દમ, ક્ષમા દયા ઇંદ્રિજીત; ત્રણ ક્ષણા પરહરે તેા, ગુરૂ ઉપજાવ્યા પ્રતીત. સેવા કરતાં સાધુની, સેઢુજે લક્ષણુ હવાં વિસ્તાર; બાંધ્યાં વચન લખ્યાં પુસ્તકે,તે કયાં વ્યાસેનિરધાર. ત્યાંલગી લક્ષણ ચાં, જ્યાં લગી હાયે દૂર; તે ક્રિયા પછી શું કરે, જેણે જાણ્યા હરિ ભરપૂર. શિષ્યનાં લક્ષણુ ગુરૂને સૂચવ્યાં,ભાઇ કાણુ સમજે મર્મ; કથા કહે સર્વે સાંભળે, ચાલ્યેા જાય ભર્મના ભર્યું ધન કારણુ ધંધા કરે, જથા ભૂખ્યા માગે ભીખ; ઇચ્છે પરિબ્રહ્મ પામવા, તે નામે ગુરૂને શીશ, આઠ પાહાર રખે અનાથીયે,ધનવતને કાશ્રમ; પામ્યા તે પૂરણ હવે, અણુ પામ્યાને ત્યાં કર્મ. સ્વાભિ અણુપામ્યાને જો કમેં કહ્યાં,સાધન થાય છે સત્ય; તે નિર્માસ એ તે કલા, તેની શી છે ગત્ય. સાધન સાચું તે જાણો, સદ્ગુરૂ સેવા વિવેક; અન્ય સાધન પ્રીજે, આશ્રમ ભાત વિશેષ. હરિને પામવા તે કરે, ગુરૂજીની ભત; સત તે સાધન જાણુજે, અવર સાધન મત. s ૨૩ ૨૪ ૨૫ ૨ ૨૭ ૨૮ K .. ૩૨ ૩ 23 ૩૪ ૩૫