પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૭
રત્નેશ્વર.

૫૭ રત્નેશ્વર. એના પિતાનું નામ મેઘજી. વડોદરા તાબે ભાઇના વતની જ્ઞાતે શ્રીમાળી બ્રાહ્મણ. સંવત ૧૭૩૪ થી ૧૯૫૦માં હૈયાત હતા. એના પ્રસિદ્ધ ગ્રંથ: શ્રીમદ્ ભાગવત્ પુરૂ, અશ્વમેધ, રામાયણના લકાકાંડ, આત્મવિચાર ચંદ્રાય, કામવિલાસ, મહિના, તથા પટ્ટા. આત્મ વિચાર ચદ્રાય ૧-પ્રમાધ પંચાશિકા ભુજંગ પ્રચાત છંદ તમે કૃષ્ણ કૃષ્ણ શ્રિકૃષ્ણાતિ ભાખા; કુસ'સારના ભારને દૂર નાખે; સજૂ દેવમાંહે સમા ભાવ રાખા; અસય ત્યછતે સદા સત્ય ભાખે. ૧ થયેા મેહમાં ભમ સ`સાર આખા, વિનાશી રતીના રસેા સીદ ચાખા; તમે માનો મા સસાર ખોટા; સદા શે' ન સેવા યદુનાથ મેટા ૨ યથા તેમમાં સઘ ઉઠે તરગ; થરો તેના દેખતાં માંહે ભગ; તથા જીવવું જીવને જે વિમાસી; પછે ટાળ સંસારની ફાક ક્રાંસી. ૩ યથા પદ્મના પત્ર ઉપર પાણી; ઢળે મેલતાં માંય છે એમ પ્રાણી; ચથા પૂછું પાણી ભરે કુંભ કાચા; તથા સદ્ય ભાંજે નથી પિડ સાચેા. ૪ હતી શુદ્ધ શ્રીપાત વૈરાગિ યાગી, કવિ શૂર દાતા વિચારી વિભાગી; અરે સર્વેને નેટ છે નાશ જાણો, નથી મૃત્યુને ભનકો રાંક રાણા પ અરે ચાલવુ' કાલ તું શીદ સૂતા; અલ્યા માંડ માયા વિશે કાંય ગૂતા; સદા મસ્તકે મૃત્યુ નીશાન વાગે; અડ્ડા તાય નિદ્રા થકી શે’ ન જાગે. ઉત્ત