પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૩
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. પ્રેમાનંદના નાથ કહે પ્યારીરે, તું થા વૃક્ષ વૃંદા સકુમારીરે, પદ્મ ૧૧ મુ રહેા સદાયે જેંગ તારે ભારે રે, તુજ વિના ન રહુ ક્ષણુ ન્યાશ , ભૃંદાતુ મુજને ધણી વ્હાલી રે, તારે વસ્યુ થયે! હું તે યજ્ઞ ભાગ તુજ વિના ન કરૂં આલી રે, પુજા ઉપચાર રૅ, અંગીકાર હૈ, સુર અસુર મનુષ્ય નર નારી રે, તુજ વિના ન કરે પુજા ભારી રે, હરિયે રાજી થઇ વર દીધા ૐ, વૃંદાયે શ્રાપ અગિકાર કીધા રે, એમ હરિ થયા શાલગંરામ રે, તુલસિ વૃક્ષ થયાં ગુણ ધામ રે, એમ વૃ! મન વાંચ્છિત કારજ સરીયાં રૅ, એમ તુળસી શાલીગ્રામ જોડ રે, હેરિત વરિયાં ?, પૂરા (“ મારે સદ્ગુરૂએ સામલિયા સામલિયા. સુણ પ્યારી; સુણુ પ્યારી. સુણ પ્યારી; સુણુ પ્યારી. સુણ પ્યારી. સુણુ પ્યારી. સુણુ પ્યારી; સુણુ પ્યારી. ભ્રુણ પ્યારી; સુણુ પ્યારી. સુણુ જ્યારી; સુણુ પ્યારી. સુણ પ્યારી; સુણ પ્યારી. સુણ પ્યારી; પ્રેમાનદના કાઢ ૐ, સુણુ પ્યારી, પદ્મ ૧૩ -રાગ ધાળ યાં રે કે ઉધડયાં લોચનિયાં.” એ ઢાળ.) હવે તુળસીને વિવાહ રે કે ગાવું કરી ખાંત; રૂડી રીતે વર્ણવું રે કે સાંભલે એ વૃત્તાંત, થયું સુરજ ગ્રહણરે કે એક સમે ભારી; પૃથવીપતિ સર્વેરે કે નણે નર નારી, કુરૂક્ષેત્ર નામે તિરથરે કે વિખ્યાત જગમાંઈ; આવ્યા. જાત્રાએ ન્હાવારે લાક અસખ્ય સાંઇ. પૃથવીપતિ રાજારે કે ત્યાં અગણીત આવ્યા; વસુદેવ આદિજાદવરૅકે આવ્યા સાને મન ભાવ્યા. 4 ' ૧

૩ ૫ { G t ૧ ર B