પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૨
પ્રેમાનંદસ્વામિ..

ર પ્રેમાનદસ્વામિ. વસુદેવે ગણેશ તેડાવીયા, વેદવચને કરી મુર્તીમાન—લગન. આવ્યા ગણેશ મારથી ઉતાવળા, હરવા વિશ્ર્વ સર્વે બુદ્ધિવાન—લગન. ગ્ કીધાં ગણપતિ થાપન પ્રિતસુ, પુજ્યા વિધિવત્ ગણુપતિરાયલગન. કીધાં માત્રીકા થાપન પુજન, નશ્રિાદ્ધ સહિત જે કહેવાયલગન. ૩ પેલા વિશ્વકના દેવ આવિયા, કરવા રચના તે ચતુરસુજાણુલગન. રચ્યાં ભડપ ભાદર ચૈવટા, ઉતારા અધિક નિરભાણુ-લગન. ૪ મણિરતન માણુક બહુ ભાતના, હિરા મોતી પરાજા પ્રવાલ-લગન. પ્રેમાનંદ કહુ મેહુ જોઇ દેવતા, એવાં રચ્યારે ઠેકાણાં વિશાલ-લગન. પ્ ૫૬ ૩૦ મુરાગ ધાળ, (“મારે સાના સમારે સુરજ ઉગીયા.’’-એ ઢાળ) આવ્યા સુરપુર વાસિ નર નાર;-વાજે દેવ નગારાં વેમાનમાં, આવ્યા બ્રહ્મા પ્રજાપતિ શંકર, મનુ ભગ્ન આદિત બાર-વાજે. ૧ આવ્યા વધુ રૂદ્ર વાયુકિ પતિ, સાધ્ય વિશ્વદેવાદિ અપાર-વાજે. આવ્યા સિદ્ધ ચારણ કિન્નર ગંધર્વ, વણુ કુબેર અશ્લીનિકુમાર-વાજે. ૨ આવ્યા ધમૈં અગ્નિ ઈંદ્ર ચંદ્રભા, આવ્યા શેષાદિ વૈષ્ણવ નાગવાજે. આવ્યા પારષદ વૈકુંઠ ગાલેકના, ગરૂડ શ્રીદામ આદી બડભાગ-વાજે. ૩ આવ્યા દેવ દ્વિજ ત્રિયા ગાવતાં,સચીસાવીત્રી પારવતિ આદિ-વાજે. પૃથ્વી સરસ્વતિ ગૈારી ને રાહિણી, સ્વતા સના રૂધિને શિવાદી,-વાજે. ૪ મૂર્તિ આદિ ધર્મ પત્નિ આવિયા, દૈવ માતા અદિતિ નામ.વાજે. અનુસુયા અરૂતિ આદિ જે, પ્રેમાનંદ કહે સત્ય કૃષિ ભામ.-વાજે. ૫ પદ્મ ૩૧ મું-રાગ ધેાળ (ચાક વચ્ચે ચાંપલા પાવેારે જેઠાણી, હું તે ચહ્નરે ઊંચેરડીરે.’’---એ ઢાળ.) વસુદેવે ગ્રહશાંતક કિલાંરે, વિધિ સહિત કરી પ્રીતરે—સાહેલી. ગર્ગાદિગાર તેડાવિયારે, કરવા ગ્રહુ યજ્ઞ પુનિત—સાહેલી. ૧ વસુદેવને માંડવે જે આવિયારે,તેમનાં સંભળાવું નામરે—સાહેલી. નદૈશ્વરને સેનાપતિરે આવ્યા, તે શિવ સુખ ધામરે-~~સાહેલી. ૨ પાતાળથી શેષ આવિયારે, વાસુકિ આદી નામ રૅ——સાહેલી, પાર્ષદ આવ્યા વૈકુંઠથિરે, ન'સુનદ બડ ભાગ રૅસાઢુલી, ૩ ગાલેાકમાંથી આવિયારે, શ્રી દામદિ અપાર ?——સાહેલી. સુરપુર વાસિ આવિયારે, દૈવ સરવે નરનાર રૅસાહેલી, ૪