પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૪
પ્રીતમદાસ.

મીતમદાસ. ઉપના આનંદ અંગ ઉહાસ, કશ્થી પરિપૂરણ જ્ઞાન પ્રકાશક સુખે ગાય સાંભળે જે કાઇ જન, તેને કૃતાર્યજ કહીએ ધન્ય ૪૫ એટલે નંદ નદનના જય આજ,સહુ એક શબ્દથી ભક્તસમાજ; સર્યું સ્થળ વાસુદેવ વસી રહે છે,જોડીજુગ હાથ પ્રિતમદાસ કહે છે. ૪૬ પ્રસ્તાવીક દેહરા, તત્ત્વસાર પ્રથમ નમું ગુરૂદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન; જ્ઞાને ગાવિંદ ઓળખ્યા, (ત્યારે)ટળ્યું દેહુ અભિમાન. નામવિના કાઇ ના ત, ભવસાગરની માંય; નિરંતર વહુનામી, જ્યાં જ્યાં દેશું ત્યાંય. ત્રિલેાકમાં, ગુરૂગોવિંદ એક આદિ અત્ય મધ્ય ઐક છે, હરીગુરૂ સત છૂટાને ઉપાય કરે, તેમ તેમ જીવ અંધાય; આપ બળે છટે નહીં, છેડે ત્રિભુવન રાય. સતગુરુનું વંદન કરૂં, માગું પ્રેમ પ્રસાદ; કરીને દીચ્યું, હરીરસ અમૃતસાર. સ્વરૂપ સ્વરૂપ દયા વાણી શકે નહીં વર્ણવી, સદ્ગુરૂ કે' બુદ્ધિ બળ પહોંચે નહીં, ઉપમા રહીત અપ. ૩૫; ગુરૂ મહિમા કાન કહી શકે, શેષ પામે ન પાર; કહે પ્રીતમ કૈસે કહ્યું', વાણી રહિત જાત ન જોઇઍ સતની, સાંત નિરજન દેવ; વિચાર. કહે પ્રીતમ શુદ્ધ ભાવથી, કીજે તાકી સેવ. સુમરજાંગ સતછે, તર ગયે પતિત અનેક; વધા બ્રા નહીં સંતા, નામ એક એક આકાશે જી જપે, પાતાળેશેષ; મૃત લેકમાં સતદાસ, સુરીનર મુનીજન મહેશ. સજ આ મન મેં સાધક, મધ નામક જાટ; ચેરાથી ઝગડા મટે, કામ રહું શીર ફૂટ º ર 3 ૧

19

ર ૧૭