પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૯
રાધાકૃષ્ણ સંવાદ.

રાધાકૃષ્ણ સંવાદ. ચાંખડીએ ચડીનેરે, આવ્યા અતરામી, ચંદનની ચેકીરે, બેઠા બહુનામી; કચનના બાજટરે, સાવર્ણની થાળી, ભાજન કરવાનેરે, બેઠા વનમાળી. ખાજાં તે લાડુરે, ધેખર ધીના છે, પકવાન્ન બલાં છે કે, સામીસરીનાં છે; એવા બાગ છપન્ન છેરે, વિ’જન બહુ ભાતી,સાકર મેવાદિકરે, રહ્યા છે સહુ જાતી. જેની રૂચી આવેરે, તે લેન્ટે માંગી, જમતાં મુખ નીરેખેરે, જે માઠુ બડભાગી; જમુનાં જળ શીતળરે, એલચી એવાસી, પાનનાં બીડાંરે ખવડાવુ. ખાસી. કંકુ ને કેસરરે, કુમકુમ થાળ ભરી, પ્રીતમના સ્વામીરે, પુજી' પ્રેમ ધરી. રઘુનાથદાસ. એના રચેલાગ્રા :--શ્રીમદ્ ભાગવત, રામાયણ, કુવાખ્યાન, આશ્રવર્તિતનાં પદા, છપ્પા, સવૈયા, પરચુરણ પદ્મા, ૧ ગરખીષ્મ. રાધાકૃષ્ણ સવાદ, પદ્મ ૧ લુ પાલવડા મેલેારે મેહનજી, મારગડે મને જાવા દે; વળતાં રે આપીશ દાણુ તમારાં, મહી મારાં વેચાવા દે. વેંચતાં તને કાણુ વારૅ છે, સાંભળતે રાધે પ્યારી; દાણુ દર્દીનાં આપને અખળા, વેઢુલી થા તુ વ્રજનારી. વ્રજનારી કહી નવ લાવીશ, છાતા રહે તુ ગાળા; કહેણું રાજ્ય છે કસરાયનુ, ગા ચારતા ગાવાળા, હું ગાવાળી તું ગાવાળણી, કરી ગમે તા આવજે; ફસ સરીખા સાલસે માટી, સાથે તેડી લાવજે.