પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. દ્વાદશ વરશ વીતી ગયાં કુંવરને, કામની આવીને ઊભી પાસે; આપણું ઘરતે આદી મેટુ' ઘણું, નિરધન વિવાદ્ધ તે કેમ થારો, હુ se દુખ મકર કામની, વાત સુણુ ભામિની, પુરો મનોરથ કૃષ્ણ કામી; ધ્યાન ધર કૃષ્ણનું રાખ મન કૃષ્ણે શું,સાર કરશે નરસહીયાચોસ્વામી, ૯૦ ૪ મદન મેહેતે વડનગરમાં રહે, અધિપતી રાયના કાડાવે નામી; નાતના અવર જે કિટ આવી મળે, થાય સામેા ઉભે માન પામી. મ૦ ૪૧ ઘેર તેને એક નારી છે પતિવ્રતા, આગન્યા સ્વામિની નિત્ય પાળે; કરભચા વેહેવારને ધરમમાં નિત્ય રહે, નાગરી નાતની રીતે ચાલે, મ ૪ર એક સુતા તેને વલ્લભ અતિણું, નિત્ય પ્રત્યે એલતી મધુરૂં મીઠું, આઠ વરસ તવ વહી ગયાંબાળાને, રૂપ કન્યાતણું તે। તે દીઠું, મ ૪૩ ધાઇને તેડીયા દિક્ષિત ગારો, સાંભળેા સ્વામિ એક વાત માહારી; કન્યા સમય વહી જાય પુત્રીતણા, ખોળી લાવા વર, જોગ નારી. ભ૦ ૪૪ નગર મધ્યે નથી જોગ કન્યાતણા, જીરણુધડ તમે જાવા ચાલી; વેહેલમાં બેસીને સ’ગ સેવક લીયા, રૂડી પેર્ રહેજો લીચાલી. ભ૦ ૪૫ સગપણ શોધો એક ગેત્રજ વિતા, હાય ધટતુ તહાં વાત કરજો; માટેર ઘરન હોય સમેાવડી કુળના, આચાર હાય તાંહાં સ્નેહ ધરો. ૧૦ ૪૬ ભણ્યા ગણ્યા વર ચતુર શાભા, સામુદ્રિક લક્ષણ હાય જેને; ગેર પિતા વચ્ચે ભેદ નવ આણીયે, મન વસે સહી કરજો તેને. ભ૦ ૪૭ કીધા વીદાય તહાં દિક્ષિત ગેરને, ચાલીયા શીઘ્ર તે ઘડ આવ્યા; નાગરી નાતના સરવે આવી મળ્યા,નરસૈયાને મનભલારે ભાવ્યા. ભ૪૮ પદ્મ ૯ સુ આવ્યા છે દિક્ષિત વાત ચાલી તડાં, વર જોવાતણી ખાંત માટે; એમ જાણી સહુ હેત રાખે બહુ, તેડી લાવે ને બેસાડૅ પાટે. આ જ ખટરસ ભોજન નિત્ય કરે નવાં તહાં,એક બીજા માંહે તાણાતાણી; તેડીને રિ દેખાડતા ધર તણી, નાગરી નાતમાં રહ્યા છે રે ભાણી. આ૦ ૫૦ વર શણગાર તે નિત્ય નવલા ધરે, નવલ આભૂષણુ અંગ પેહેરે; ગેર પાસે જઇ સરવ મળેમળે, કામનીયા જેમ કથહેરે. આ૦ ૫૧