પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૬
મનોહર સ્વામિ..

૭૧ મનાહર સ્વામિ. આશ કામ ક્રોધ તૃષ્ણાદિક કેશ, કરે હૃદયથી નાશ; શીલ દયા સતાષાદિની, ખરી જમાવે રાશ, નિરાધાર આધાર સર્વના, તે ડરીને વિશ્વાસ; તેને ભજે યજે ધ્યાયે નિત્ય, અન્ય ન રાખે સાધન'ત થા નિત્ય સાધે, એક રૂપ અવિનાશ; ભેદ રહિત નિજરૂપ જણાયે, ચિદાકાશ સુખરાશ, કૃષ્ણ કૃપાથી નિશિદિન તેને, બ્રહ્માનંદ વિલાસ; મનેાહુર મુકત જગતમાં વિચરે, ઢ માયાપાસ. જેતે ર અને ૩ જેને ૪ જેને ૫ મન તુ મેહુલ જાટ જાળ, માથે ભમે અચાનક કાળ ટેક, માત પિતા દારા સુત બંધુ, મિત્ર શિષ્ય રખવાળ; પ્રાણુ સતે સહુ સગુ જણાયે, ધૃદ્ધ યુવા ને બાલ, મન તું જ્ પ્રાણુ ગયા પર પત્ર ન રખાયે, ફોગટ કરૅ કતાથ; ખાળી જાળી ખાખ કાલતા મુખથી નવ છૂટે, કરીને, વાંસે નાંખે વાળ. મન તું ર પાતાળ; પેસે જ્યમ આવે ત્યમ ચાવે જાયે, શુ બુઢો શુ ભવસાગરમાં ચાર ખાણુના, જંતુ લઘુ વિશાલ; ગણિત પ્રગટે અગણિત મારે, કાલ પાથરી જાળ, ફાળતા જે ફાળ નરહરિ, તે સાચા રખવાળ; વેગે શરણુ ગ્રહ તે હરિનું, લેશે ઘ્ર ચેત ઐતરે ચેત શીઘ્રીક મૂકી મનોહર મૃત્યુથકી મૂકાવે, ચહ્નન ખાળ. મન તુ ૩ ૧૬ ૭ સુ-રાગ જંગલા પાપ આપતા હીડે ટાટાર કી ચપટી ચોખા લઇ પૂરે, સર્વ દેવનાં દ્વાર; કરજોડીને વીનવે, મારાં પાપ નિવાર. એકાંતે પૂજા કરે, ગંધ પુષ્પ અહુ પેર; કાલેા થઇને કરગરે, જાણે આણે મેહેર મન તુ ૪ સંભાળ. મન તું પ આળપ પાળ દીનદયાળ - ભન તુ ૬ ટેક. ફટી કપટી ૧ R