પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૮
મનોહર સ્વામિ..

૭૪. મનોહર સ્વામિ. પદ્મ ૫૦મુ પ્રભુ વ્યાપક રૂપ અપાર, નિશ્ચે જાણુજે વીરા હું. એ વણુ વરણીને કાણુ ધરેરે, કે ધરણી કરનાર; અગણિત જડ આકાશમાંરે, તેને કણ ઉપાડે ભાર, નિશ્ચે ૧ ચારે ખાણાનાં પૂતળારે, ચાદ લાકમાં એ ઘડનાર; જાજવા રંગથી ખેલત્રેરે, નહિ ટાળતાં વાર લગાર, નિÀ. ૨ એ ચૈતનબન એકલેરે, છે જડ માયા વિસ્તાર; જીવાને જાણે જાજવારે, તે તે પામે યમના ભાર નિશ્ચે ૩ માટે તે ગુરુ સેવીયેરે, જે વ્યાપકને જોનાર; તેજતણા ઉપદેશથી થાશે, મહાજનમાં પૈસાર. નિશ્ચે, ૪ કામ ક્રોધાદિક ભાગરોરે, કરતાં નિત્ય સત્ય વિચાર; તે સચ્ચિદાન દ બ્રહ્મનેરંતુ તા પામીશ આપ મુઝાર્. નિશ્ચે પ્ પદ ૫૧ સુ-ગગ જ’ગલા, ટેક. જગતપતીની કળા કાણુ કરનાર, વીરા હા સર્વ કરે ને સહુથી અળગો, વળગે નહીં જ લગાર; વીરા હા. ૧ વ્યાપક ચિદ્ધન સાક્ષી સકલના, પ્રેરક શક્તિ અપાર, વીરા હા. ૨ બાહ્યાભ્યતર કરણ ન જાણે, સહુના એ જાણુહાર. વીરા હા. ૩ હું માનીને સુખ દુઃખ દાતા, કર્મ તણે અનુસાર. વીરા હા, જ નિજ જન રક્ષાકર બહુ રૂપે, રાત દિવસ તૈયાર. વીરા હા. ૫ સચ્ચિદાન' બ્રહ્મ ભવ તારણ, ભૂલે નજ ગમાર. વીરા હા, ૬ પદ પર સુ હરીને ભૂલી થયે જડે જડને ગુલામ. અધા હૈ. ટેક. ઘેલાની પરે નાક ધસણીયા, કરતા કરછ હામેા ઠામ. અધા હા, હરી. ૧ તુજ બનાવછે, તુજ શણગાર૭, તુજ કરછ ધૂમધામ, અંધા હૈ, હરી, ૨ હરિજનથી અવળે મુખે ભાંખ,જે પ્રભુ જાણ્યાનુ ધામ. અંધા હૈ, હરી. ૩ પૂજારાને પૂજછ ભૂલ, સદ્ગુરુજન વિશ્રામ. અધા હૈા, હરી. ૪ છતે ધણીયે થયા નોધણીયેા,જડ નહિ આવે કાઇ કામ. અધા હૈા, હરી. ૫ સચ્ચિદાનંદ બ્રહ્મ તે સાચો, પ્રગટ પ્રતાપી શ્યામ, અધા ડા, હરી. ૬