પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૧
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. ૭૫૧ જાગૃત સ્વપ્ર સુષુપ્તિમાં જાગતા, r પ તેના સાક્ષીરે કુલના દાતાર; આ દીસે જેવડીયે સહુ જીવતુ', `ાતે વ્યાપકરે જગ ખાહાર મુઝાર. આ. રવિ શશિ આદિ ગ્રહગણ સહુ, જેવડીયેરે ક્દિવસ ને રાત; આ. જેથી આકાશાદિક શૅાભતાં, પાંચે ભારે કરે કાજ વિખ્યાત. આ જેથી રાજે વિરાટાદિક સદા, ચારે વેદારે શિક્ષા શુભ સાર; આ હવે તે વણુ કાંઇ દીસે નહી, મૃગજલ છેરે જડ ઘાટ અપાર, આ. હું મારૂં” ને તુ તારૂં ગયું, એક વિલસેરે પાતે આતમરમ; આ. ઉડે શુષ્ક પરણ સમ પૂતળાં, નાનાં મેટાંરે સહુ હામે હામ. આ. F એની ઈચ્છાયે વસ્તુ ખરે, ભિન્ન સત્તારે મારી નહીં નામ; આ સચ્ચિદાન' બ્રહ્મ કલેલ માં, ડુબ્યાં ડુબ્યારે હવે ચદે ધામ. . ૫૬ ૫૭ સુ t સ્થિત પ્રજ્ઞનાં લક્ષણ સાંભળો,જે છે સાધનરે બ્રહ્મવિદ્યાનાં સાર; તને તે ઝટપટ સાધીયે.-ટ્રેક, મુખ્ય લક્ષણ મેટાં એજ છે, ગીતામાં પ્રભુ કહે નિરધાર. જત. ૧ તજે સર્વ સકલ્પજ કામના, તુષ્ટિ રાખેરે ચૈતન મુઝાર; જત. દુ:ખથી ઉર્દૂગ ન મન ધરે, નહીં લાલચરે સુખમાંજ લગાર, જત, ર નહીં રાગ ધ ભય લાકમાં, કેાઇ સાથેરે ન બંધાણુલ મને; જત. શુભ પામે આનંદ ન મન ધરે, બદ પામેરે નહીં ઠેષાપત્ર. જત, ૩ કેંદ્રિયાના વિષયથી કેંદ્રીયા, પાછી વાળેરે કચ્છમાંગતી જેમ; જત. હઠે તપથી ભૂખે અજ્ઞને, મઢે વિષયારે પણ રહે મન પ્રેમ, જત, જાણે બ્રાને તેના મન થકી, શાંતિ પામેરે વિષયાનો ખાર; જત. સાધન કરતાં પણ વિદ્વાનને, ક્ષાભક પ્રક્રિયારે ખેંચે મનને લાર, જત, ૫ કરીને વશ તેને સર્વને, હું પરાયણુરૂં રહું યેાગમાં લીન; જત. સર્વે ક્રિયા જેને વશ થઇ, તે છે સ્થિરમતિરે વળી અનતા હીન, જત, ૬ કરે વિષયનું ચિંતન તે થકી, આસક્તિરે તેથી કામના થાય; જત. કામ કુંઠીત થયે ક્રાધતે ચઢે, કૃત્યાકૃત્યારે વિવેક પશુ જાય. જત. 19 ગુરુ શાસ્ત્ર તણા ઉપદેશની, સ્મૃતિ કરારે તૈથી થાએ નારા; જત. સ્મૃતિ ગયે સમજણ જાયે બુદ્ધિની, મુઠ્ઠી વાણુારે જીવિત છે લાશ, જત, મન વશ ઈદ્રિય વશીકૃતમના, આવશ્યકરે કરે વિષયનાં કામ, જત, રાગ દ્વેષ વિના છે પ્રસન્નતા, તે તે પામેરે ઉરમાં વિશરામ, જત, ‘