પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
સામળદાસનો વિવાહ,.

સામળદાસના વિવાહ. ભક્તને કાજ પ્રભુ ઉદક કાવડ ભરી, નામાનું છાપરૂ છાઇ દીધું; પારથ સારથ થઈ રથ ખેડીયે, નાઇનું કામ વણુ પૂછે કીધુ. ૐ, ૧૩૦ વારી વાયુ થકી ગોકુળ રાખીયુ, વૈદ નામ થકી રાખી મુને; રાજસહી વિખે નીચ કારજ કર્યું, ત્યારે પૂછ્યું નહીં આવી હુતે રૂ. ૧૩૧ ભગત તમારાને છે. તમે ભગતના, ભગત વિના પ્રપચ ખાટા; ભગત નરસહીંયાની ભીડ ભાંજે જઈ, નાગરી નાતમાં થાય મેટા રૂ. ૧૩૨ ૫૬૨૨ સુ ૧૩ શ્રી કૃષ્ણુ કહે ધન્ય રામા તમે, ધન્ય છે. ભાગ્ય જે ભક્ત માને; ભક્તને તેણે કાઈ નથી ભાભિની,તનમન પ્રાણુથકી અધિક જાણેા. શ્રી, ૧૩૩ બક્તને કછુ તે અમારે કષ્ટ છે, સત જાએ તહાં અમારે જાવું; એલ દીધા હરી નિશ્ચે પ્રાધે ક્રી, લક્ષ્મી સહીત હું સંગ આવું. શ્રી. ૧૩૪ જાન જોડી તમે ગઢ થકી ચાલશે, શીઘ્ર આવુ અા દાસ તાલે; ચઉદ ભાવનતણો નાય શ્રી કૃષ્ણજી, ભત આધીન થઇ એમ એલે. શ્રી. ૧૩૫ હેતે ઉઠાડીયા દીન હું દાસને, તેલ ફૂલેલ મર્દન કીધું; ઉષ્ણેાદક લઇ સ્નાન કરાવીયુ, પિતાંબર પહેરવા આણી દીધુ. શ્રી. ૧૩૬ કનકની પાવડી રતન હીરે જડી, મેહેલીને દાસ રેહ્યા છે. અળમા; છપ્પન ભાગ શ્રી કૃષ્ણ આરોગીયા, રસાએ કાટિક સ્વાદ વળગ્યા. શ્રી. ૧૩૭ હતશું રૂકમણી પીછે છે મૂજને, માપ્રસાદ હું રડ્યા રાખું ચાદ ભાવનતઃ સુખ તહાં શું લહુ, કૃષ્ણના વૈભવ સર્વે દાખુ. શ્રી, ૧૭૮ આચમન લેખને શીઘ્ર ઉભો યહાં, મુખતુ તબેલ શ્રી ધી આપ્યુ ધન્ય મમ ભાગ્ય ભૂત લાકચું ભાનવી,રકતે લઇ બ્યમ રૉજ થાપ્યું. શ્રી, ૧૩& પર્યંક ઊપર મુજને પેઢાડીયા, શ્રીકૃષ્ણ વીજા લઇને કરે રે સેવા; ભણેનરસહીયે એની સ્તુત્યહું શું ક, ભક્તવત્સલ એડ઼ેનેજ કહેવા. શ્રી. ૧૪૦ ઊડી ઊભા થયા પાણુ જોડી રહ્યો, શીખ આપે! પ્રભૂ ઘેર જાવા; ચત્રભુજ ચાર સેવક લઈ આપીયા, દાસ મનેરથ પુરણ થાવા, ઊ. ૧૪૧ એક અન્નપૂરક ઇચ્છા ભેજન દીયે, વસ્ત્ર વાહન દીચે એક ખો; રત્ન હીરા હેમ સાથે તે આપશે, રીધ સાધના પતિ છેરે ત્રીજો, ઊ, ૧૪૨ 4