પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૫
સંક્ષિપ્ત દસમલીલા.

સંક્ષિપ્ત દસમલીલા. અચ્યુતાનદ વાણીરે, અંતરીક્ષથી ઊપજી; ધન ગ ચારે, જાણ સતે થઇ. માલ્યા દયાળજીરે, કાં દેવ દમન કરે; મથુરામાં જનેરે, અમરસ અવતરશે. અમે અવતાર લેશુંરે, દેવકી માવડી; ચારસુ ગેપ થઈને, ગોકુળની ગાવડી. વરસ અગીઆર સુધીરે, ગેકુળ વિષે વસશુ; વર્ષ તે બારમેરે,મામાને મારશું. સકેત કીધેારે, દયાળે દેવશું; એવા ધરાતે મનદુ:ખરે, તે ભાર ઉતારશુ સ્વજન સર્વ સાથેરે, અસુરને મારીશું; દમત, સર્વે સ'હારીશું. શેષને આજ્ઞા આપીરે, થજો તમે વીર વડા; દુઃખ પામે છે. ધણુ, લાક તે બાપડા. તેડી ત્યાં જોગમાયારે, યજે તુ વીજળી; વહાલે સકેત કરીરે, ગઈ દેવ મંડળી. અમર્ અવતારે, જાદવ થઇ ૧ણા; સેવક થઇને વરે, પાપી તે કસતણુા. પરવશ થઇને પ્રારે, પાપીને પૂજતી; અમ કસનેરે, ધરણી ધ્રૂજતી. ન થાયે યાગ યજ્ઞ, કે યજન છાનાં; શેવાળે સર્વે વિઝ્યુરે, દર્શન દેહેરાં દેવનાં ખીજા જે રાજા મેટારે, દેશવદેશ ચાંપે; અસર અન્યાય ભારે, કસથી કાળ કાંપે. વીમાસણુક સરાય, મનમાં કીધી; ભગીની દેવકીજીરે, વસુદેવને દીધીજી. પેહેરામણી ઘણી કીધીરે, મહિમા રાખવા; મેનને સાસરે વળાવેરે, ખેઠો રથ હાંકવા. પ્રજા જોવાને મળારે, લાગી ગુણ મુખે કહેવા; એનનાં લાડ પાળ્યાંરે, પીતરાઇ ન હોય એવા. પ ટ ૧૦ ૧૧ ર ૧૩ ૧૪ ૧૫ ૧૭ + ૧૯ ૨૦ 21 ૨૨ ૨૩