પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૯
સંક્ષિપ્ત દસમલીલા..

સ ક્ષિસ દસમલીલા. પ્રજાપતિ પચમૂખેરે, નમે છે. ફરી ફરી; શેષ સહસ્ર મુખેરે, વિનવે સ્નેહ ધરી, ગગને વાચા હવીરે, જાએ ધીરજ ધરી; હવડાં ઉદ્દે થાશુ, મનસા દેહ ધરી. અમર સર્વ વળ્યા રે, વેદના વાસીજી; એવે ત્યાં દેવકી માતારે, સ્વપનુ પામીજી. જાણે પુત્ર પ્રસવ કીધારે, કારણુ રૂપજી; તેણે અમને હાવ્યાંરે, મેાડી કંસ ભૂપજી. કહે થારે, રાયજી સાંભળે; લહા. એમ ત્યાં ઉદય હવારે, સમરથ શ્યામળે. કાણુ કાણુ કારજ કરે, તે અમને કહેા; સમર્થ ગુરુજીરે, સર્વેતમે સુણુ પરીક્ષિત રાયરે, પાંડવ વંશના; તુને હરી લીલાનીરૂં, લાગી છે ઝંખના. બ્રીજ જીવતી જનકેશર, પ્રેમ અવિલેાકવા; પારણે પાઢવારે, પુતના શાષવા. મધવા માન મેડવા, ગેાવર્ધન ધારવા; ફસને ભારવારે, ભૂ ભાર ઉતારવા. દાસિ પંચાળી કેરીરે, લજ્જાને શખવા; સખા અર્જુન કેરારે, રથને ઢાંકવા. જરાસ ધ મારવારે, શિશુપાળ સંહારવા; અધમ છેદવારે, ધર્મને ધારવા. પાંડવ પ્રતિ પાળવારે, રાય મૂકાવવા; જશે(મતિનાં, મનને મન કોટી વીરે, તેજ જેમ રૂપ પ્રગટ કર્યુંરે, નરહરી જાગી લડાવવા. જળહળે, નિરમળે. દેવકીરે, દીઠા દયાળજી; કાર્ટ કૈાસ્તુભ મણીરે, મૈતીની માળજી. અતિ અણીઆળાં લેાયનરે, ખૂલ્યાં અભૂજજી; કુંડળ લાલ કાલરે, ચવારી ભૂજજી. 3 ૭૦ છº કર 193 ૭૪ મ ૭ 97 e ta ૮૧ R <3