પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૭
વસંત પૂજા..

વસંત પૂજા યુક્ર ૨૫ સુ નટવર રંગ ઋતુધ્વજ વનમા, અજુરી સુમનસ સહે; કદલી દલપઢ કઢી તિભમે, ત્રિશ વધૂ મન મોહે, નટવર૦ શ્રવણે કર્ણિકા કુંડલ સાહે, અલિભૃત પંત શીશ; પુલત માકદ પાલ બન્યા થૈ, તાપર કુસુમ સરીશ, નટવર૦ બરખા ઋતુકર મૃદંગ ગાજે, વાજે શિશિર કરતાલ, શરદ વિષ્ણુાધર અધરે હુમત, બસિ રુચિર મિશાલ. નટવર૦ માલતી ધુત્રરૂ પદ પંકજમે, ગ્રીષ્મ બુદત ચેઇકાર; મદન કરત નિરાંજન ઋતુપર, વિધિવિધિ સુમનસ ભાર નટવર૦ શ્રી પંચમી માધ મનેહર, પ્રગટયા વસંત વિલાસ; શિવાનંદ પ્રભૂ ખેલે ગિરિન, અદ્ભુત પામે વિભાસ. નટવર૦ પદ્મ ૨૬મ Log સત ઉદ્દગ ઉદગ ઉદગ અયન વિકસત દેખી, ઉન્મત્ત ભયે। ખસત; અંત હેમંત અતર અબ પાયે, નિકસ્યા પુષ્પ બુજુરી માર્કદ પટપદ માઠું, સાઢું પરબહ્ય કુંજ; અન અનમે' કુસુમ ભર દેખ, ગઈસબનકી સૂજ શીરા જટા જૂટ તાપર ઝળકે, લળકે ધુનિ શિશ ફૂલ; ભાનુ કનક કંકણુ સાહે, લક્ષિત ભકિતક ઝૂલ. ઉદ્દગ ઉડવત અખીલ ગુલાલ અમરગણુ, ખાજત યંગ મૃગ; શિવાનંદ પ્રભુ ગણુ મડલમાં, ભયા મન ઊભગ. ઉદગ પદ્મ ૨૭ સુ ગંગાધારિ ખેલત ખસ’ત, મારા શબુ નાથ ખેલત અસત; ટેક. ઇતથે આઈ ગિરિશ્ત સુદી, કાટિ સખિ લેઇ સાથ; ઉતથ’ આયે મત્તુિભદ્ર મણિગ્નિવ, ખાણુભદ્ર શિવનાથ. ગગાંધા એક પલાશ કુસુમ રંગ છરકત, એકઅખિલ ગુલાલ; વાજત ચંગ મૃગ ભેર નિ, ગાવત ગીત રસાલ. ગંગાધા ઉલટી, સિખ શંકરપર ધાવત, ગિરિજા સંગ સુહાયે; પરે ગંગાધર શકરકું, સખગણુ હાર મલાયે. ગગાધા- કિ ઝુઆ દ હા હમ શંકર, કરત કહા મુજ કામ; છૂટન પા અબ ગ‘ગાધર, મારિ ગિરિજાકા શિરનામ, ગગાધા