પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૧
હિંડોળાનાં પદ.

હિંડોળાનાં પદ ૫૬ ૩૭ સુ’ રાગ જેજેવંતી, હર હિમનદની અબ ખેલે ા હારી. ટેક. ચકિત ભન્ન ખેલી; થતિ ભટ્ટ એલી; જાકારંગસુર વધૂ દેખત, જાકા રંગ સુર વધુ દૈખત કુંભસબર્છજગતિયે રિહા. હર હિંમ. અલિક વિલાયન મૃગક ગ’ગરગ,વિશેષ કસ હી ઉપમારી; પદ યુગ રૂ નૂપુરવાજે છંદ ભર શિવાનંદ ભવતટિ હારી. હર હિમ ૫૬ ૩૮ સુ-રાગ ન્યાશ્રીના ફાગ કામળ વચને કામળ વચને શિવ ૫૬ વારી, હા ભવસધુ ભારી. હુતા કામળ વચને. ટેક. માયા જાલ અગાધ જસાકુલ, વિષય મનેારથ નારી; પંચ વિષય અહિ વિષજ્વાલા,વાસના વિચિત્ર વિશાલી, ભવ અનલને તાપે તપાયા, શિશ ગંગાજલ ધારી; ભજ તું પ્રાણી સામ સદાશિવ, સાથે છે ત્રિપુરારી. અધમ ઉદ્ધારણુ નર્ક નિવારણુ, ચંદ્રશેખર સુખકારી; કહે શિવાનંદ શિવભજવેહેલે, શભૂ છે ભવ હારી. કામળ વર્ત કામળ વર્ત હિંડાળાનાં પદ. ૫૬ ૩૯ સુ-રાગ ગાડી. શૃંખલ ચામિકર હિડાલે મધ્યે હીર કલલકરે; ચંપક વર્ણી ગિરિવરખાલા, કૈરવશંકર લકેરે મુકતાલની માલા તારણ, રુચિરવિતાને સહેરે; સૂર્ય શશિથી આસન સુંદર, ઉડ શ્વેતાં મેહેરે ત્રિવિધ સમીર શ્રી ગંગા તટતા, સેવે સામ મહેશરે; પ્રભૂ શિવાનંદ પદપંકજ લાભી, વર્ષે કુસુમ સુરેશરે ૫ ૪ સુ શુંખલ શુ ખલ શૃંખલ ‘ દ્વા જન્મ કૃતારથ તક્ષણ કીજે, દર્શન શ્રી ત્રિપુરારરે; દિનકર કાઢિ સુધાકર શીતલ, સંગે શૈલકુમારરે. જન્મ કૃતા