પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૨
શીવાનંદ.

'

૮૧૨ શીવાનદ. જાટ જટા અલકાલિશીરો, દામિની સુર ધુનિ સેહેર; કુંડલ ક્ણી મણી લાંચનકજે, અંજન મધુર મેહેરે. જન્મ કુતા ૐ ભૂષા વિષ જ્વાલા કંઠે, મુડડ મુક્તાવલી જળકેરે; ચીર અજિત કટિ અખર ગારિ, પ્રભૂ શિવાનંદ લલકેરે. જન્મ કૃતા ૫૬ ૪૧ સુ’. ટ્ટાલે વિલસિત શિવશ'કર તે ત્રિપુરી સંગે જાણે; સેવકજન કલ્પ કુમશંભૂ, નિરખી મનમાં શેારે. ટાલે વિસિત, માસ ખસત નિશા અજવાળી, ચ'દ્રવિતાને સહેર; ઉડગણુ લલિત ઐક્તિક ઝૂલે, સારસ હઁસ વિહંગેરે, દાલે વિલસિત, અમર તરગિણી શીશે ઝલકે, બાલ સુધાકર લલકરે; તાથૈ તતયૈ સુરનારી નાચે, પ્રભૂ શિવાનદ મેહેરે. દાલે વિલસિત. પદ ૪૨ સુ અવલેકન. અવલોકન ત્રિલોચન શભ્રૂ, દોલારાહણુ નીરખારે; સુરપતિ તે। સુરસંગે આબ્યા, કમલે કેસર પરખારે. મૃગમદ ચંદન વસ્ત્ર સુશોભિત, કંઠે કુસુમની માલરે; કૃષ્ણાગના ધૂપ ઉંભારા, વાજે મૃદંગ ને તાલરે. અવલોકન. સન્મુખ ઝલે ગિરિજા ગારી, જય જય ગાન રસાલ રે; શિવાનંદ પ્રભુ દેાલારાહણ, દર્શન ટાળે કાળરે. અવલોકન. પઃ ૪૩ સુ સૂરતર`ગિણી તાર વિલાસિ વન આનદ રે; વિરચી આદે સુર સુતી આવ્યા, બાંધ્યા કર અરવિંદ રૅ. સૂર તરગીણી રુચિ રમવા સિધમણી હીરક ખચિત, દિનમણિ કાઢિ પ્રકાશ; હિડાલાર્ઢ શિવગિરિનને, નિરખે! નાથ કૈલાશ રે. સૂર તરગિણી ગંગા યમુના ચામર વીજે, ત્રિવિધ સમીર રે; દુભિ નાદે સુમનસ વર્ષે, પ્રભૂ શિવાનંદ ધીર રે. સૂર તરગિણી ૫૬ ૪૪ મુ. આંદોલશ્રિત ગિરિજા વલ્લભ, સુર સેવિત પદ કેજે; મત્ત બનેલે વિહરમદાલસ, નિગમ મધુવ્રત ખજે, આંધૈલાશ્રિત