પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૯
ભોજન સમયનાં પદો.

ભાજન સમયનાં પા ગણપતિ પુત્ર, કુમાર વીરભદ્ર, લાવીએ; મારા નદી ભૃંગી ગતે, પુષ્પદ'ત, તેડાવીએ; મારા બીજા ગણુજે સર્વે તેડીને, મુજ ઘેર આવીએ; મારા કૃપા ક મુજ ઘેર, જેમ પે। વિશ્વસેનના; મારા નક કુસુમે ઉષ્ણેાદ, સહુ ત્યાં સહી; મારા પેહેશ વાઘાંબર સાર, પ્રાણુ આધાર, ચા પાવડી; માસ ચંદન તિલક વિશાલ, ભાલ કપાલ, બિરાજતી; મારા ભાલ મૈત્ર વિશાલ, ચંદ્રકલા, સેહામણી; મારા- સર્પ કુંડળ મેહુ સાર, નાગદાર હારાવળી; મારા દક્ષિ વાસુકિ નાગ, વામાંગે તક્ષક ભલા; મારા મૈલિ બિરાજિત ગગ, અ’ગ ઉભા રળિયામણુાં; મારા ભુજંગ ખાંધ્યા અધ, મુદ્રિકા કંકણ પણે; મારા નિર્માણ નિલક' ચરણે, નેપૂર વશિયરતાં; મારા- પિનાક પાણી ત્રિશુલ, વૃષભ વાહન એસણે; મારા એવાં અકલ સ્વરૂપ રૂપ, દેખી મન હરખીએ; મારા ઉત્તમ થાનક થાલ, અન્ન રસાળ, બહુ નીપજે; મારા ગળી વેઢમી વડાં સાર, લા કસાર, પ્રભૂ ભાવતા; મારા આછા ભાંડા ને ક્ષીર, પૂરી પેડા પ્રેમશું; મારા ઉત્તમ શાક બહુ પાક, નિપજ્યાં નાના વિધિતણાં; મારા કુર કમાદ મગ દાળ, સેહેતાં તે ધી ગૈારીતાં; મારા દૂધ ભાત તે ખાંડ, ઉદ્દક શીતળ છે ભલાં; મારા ડલે બાસઠ પાન, લા શંકર કરૂં આરતી; મારા એ લેાજન જે કા ગાય, ભાવ ધરી જે સાંભળે; મારા તેનાં ભવનાં પાતક જાય, ક્ષારો વાસે વસે; મારા તે નર કૈલાશે જાય, પુનરપિ જન્મ પામે નહીં; મારા પ્રભૂ શિવાનંદ દેવ, સેવા કરે મન ભાવતી; મારા તેમ કરીલો અ'ગીકાર, પછી કરૂ આરતી; મારા ૫૬૬૪ સુ (આરતી) રાગ ધન્યામી. ૧૯ જય જય શંભૂ જય જય શર્કર; જય જય રૂ× મહેશા; અસર વિધાધર મુનિજન કિન્નર, જય જય કરત સુરેશા, જય જય.