પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
નરસિંહ મેહેતો.

૧૮ નરસિંહ મેહતા. સુસ્તક હાથ મેહુલ્યે મધુસૂદને, પાણ જોડી રહ્યી સ્તુતિ કરવા; પ્રદ્યુમ્ન અંગનાં આશ્રણ આપીયાં, મકરાકૃત કુંડલ કાન ધરવા તુ’, ૧૯૭ માણેક મેહેતી તાંહાં આવી ઇચ્છા થકી,ધન્ય મમભાગ્ય ધન્યધન્ય સ્વામી; દૈહ દીશા તવ નવ રહી નિરખતાં, ચરણ કમળે રહી શીશ નામી, તું. ૧૯૮ પતિ કર લહી મસ્તકપર ધર્યા, ત્રિવિધના તાપ તે ગયા૨ે નાસી; રૂકમણી હાર શણુગાર સહુ આપીયા, રૂપ ોભા જાણે દેવદાસી.તુ, ૧૯૯ આજ્ઞા લીધી છે રાય રણુડની, ગદ ગદ કંઠે હુ માદ પામી; કૃષ્ણે આભૂષણ આપ્યાં નરસહીયાને,અઢળક ઢળી તરજામી.તુ. ૨૦૦ પદ્મ ૩૦ સુ આજ લગન તણે દિવસ સોહામણા, ભંડપમાં માનુની ગીત ગાય; મદન મેહુતા ગ્રહશાંતિકે બેસીઆ, મેહુતીને મન આનંદ થાયે, આ ૨૦૧ કલુવા કરવા નવલ વરરાયને, નાગરી નાતની રીત જાણી; મેહેતાને મંદિર ભડપમાં માનતી, ગાય છે ગીત સહુ પક્ષ તાણી. આ. ૨૦૨ વરધાડા વેળા વરને થઈ તે સમે, નાત માહાજન સહુ લીધા સાથે; અતદશધડી ઉદીયાત દિનકર સમે,જોશી ધડી માંડી તે નીજ હાથે, આ. ૨૦૩ આજ્ઞા લીધી મે' લક્ષ્મીના નાથની, ગદ ગદ કંઠે હુ ઊભા ત્યાંહે; પ્રેમ ભરાણા હુને એલી તે નવ શકું', હાથ સાહી મારા રૂદીયા માંહે. આ. ૨૦૪ હું તારા પ્રેમને વશ થયો નાગરા, વકુંઠમાં નથી તેાલે તારે; ભક્તને કષ્ટ તે મૂજને કષ્ટ છે, તુ સમેવડ નહીં કોઇ મારે. આ. ૨૦૧ એલ મીઠા સુણી નરસહીયા રાષ્ટ્રઆ,ધન્ય શ્રીકૃષ્ણુની અચળ વાણી; ભક્તવત્સલ પ્રભુ ભરદ રાખા સદા, સતને સૂત પોતાના જાણી. આ. ૨૦૬ પદ્મ ૩૧ મુ નવલ વરરાયજી નવલ ધોડે ચડયા, કુકુમ શલને અતર મેહેકે; સાધા ચૂવા માંગરેલ ફૂલેલ ત્યાંઢાં, પુષ્પ સુગધના હાર એઠુંકે. ન. ૨૦૭ શ્રીફળ ફાફળ પાન કમ સહી, વરછના હાથમાં દીધાં આણી; તેજી ભલે તેને અધિક શણુગારીયા, પાખર જરકસી મેહેલ્યાં તાણી. ન. ૨૦૮ ભૂષણુ વર્ઝની શી રે શોભા કહ્યું, લક્ષ્મી કાંત મમ છત્ર માથે; વદન જોતાં મહીપતિ શાભે નહીં, સાળેલા પાંચસહે’ પાંચ સાથે, ન. ૨૦૯ ચારસંહ રથ રેવંત મેગલ તુરી, નવલ નીશાનની જોડ કે; નાત માહાત તે નાત છે નાગરી, ગડગડ દુંદુભી નાદ ધકે. ન. ૨૧૦