પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
સામળદાસનો વિવાહ,.

સામળદાસના વિવાહ, આવી પોહચ્યા ત્યાંહાં જાન શાલે જહાં,મદન મેહતા મનમાંહે હરખ્યા; ધાઇચી નમ્યા વેહેવાઇ મન ગમ્યા,નરસહી મેહેતા દિઠાસિદ્ધસરખા. સી. ૧૮૩ ૫૬ ૨૮ સુ કરજોડી મદન મેહતા કરે વીનતી, સ્વામિ સ્વામિ હુ’ સેવક તમારા; દુધૈચન હસી મુખથી કીધાં હશે, તે ક્ષમા કરેને અપરાધ મારા. ક. ૧૮૯ સ્તુતિ કીધી ધણી, પ્રાર્થના પેરતણી, મેહેતાએ નમીને દીધુ છે માન; ૫૭ જેમ ધટે તેમ મળ્યા અવર સહુ સાથને, હૈતશુ આવ્યાં ફળપાત. ક. ૧૮૫ કરી પ્રણીપત નગરમાં આવીયા, લેાક જોવા મળ્યા ટાળે ટાળે; જોઇ શાભા હરિદાસની એમ વદે, મદન મેહતા નથી એહની તાલે, ક. ૧૮૬ અત્રીક્ષ મારગે હરી મળ્યા ભાવતા, મેહતાજી જાણે છે તેજ સમ; દુરીજન લેક તે સહુ લહે વારતા, આડી અત્રાઇના બંધ કર્મ. કે. ૧૮૭ સુદર થથી ઉતારી છે જાનને, મદન મેહેતે તાંહાં શીખ માગી;. વાહાણુ વારો ત્યારે લગનના દિવસ છે,જોન મેાહાટી તેની બીક લાગી, ક. ૧૮૯ રાખશે શરમને ધરમ આડું થશે, હરિતણા દાસની સેવા કરતે; જે જોઈએ તે સર્વવસ્તુ આણી દીયે,મદન મેહેતે રહ્યા ફેરા ક્રૂરતા. ક. ૧૮૯ પ્રેમે પૂજા કરી લક્ષ્મીના નાથતી, નવલ મંદિર પધાર્યા હે; ગદ ગદ કૐ નરખીયા નરસહીયા, કનકસિ'હાસને કૃષ્ણ બેઠા. ક. ૧૯૦ પદ ૨૯ મુ તું મારા પ્રાણજીવન ધન શ્યામળા, લક્ષ્મીના નાથ શિર નાથ માહારા; ભક્તથી કાં અધિક નથી તાહરે, દાસને અધિક છે ગુણ તાદ્વારા. તુ. ૧૯૯ વકુંઠ ધામમાં સાદ શ્રવણેસુણી, દ્રુપદ સુતાતણી લાજ રાખો; ભગત ત્રિલોચન ઘેર કાવડ ભરી, જ્યાધ તાા તેને વેદ સાખી. તુ. ૧૯૨ ભક્ત કારણું પર્યેકને પરહરી, ગજ ઊગારીયેા હાથ ઝાલી; દાસજાણી પ્રભૂ આ કળીકાળમાં, લક્ષ્મી સહીત ત્યાં આવ્યા ચાલી. તુ. ૧૯૩ પાદર જમણુ કીધુ તાંહાં અતિ ભલુ,રાવનેરક ત્યાંનાં સર્વ આવ્યું; લાડુ પકવાન જલેખો વિવિધતણી, શ્રી લક્ષ્મીનાથને મન ભાળ્યું. તું. ૧૯૪ દીન દયાળ ક ઍક વીનતી, દાસના દાસ વધેડે ચઢશે; રૂકમણી સહિત ત્યાં સંગે પધારીયે, શ્રીમુખ સમરતાં કાજ થાશે, તુ. ૧૯૫ પુત્ર આવ્યું. ત્યાંહાં અમ શ્રીકૃષ્ણને, ફૅટિક દર્પ લાવણ્ય દેહી; ગદ ગદ કંઠે મુર્છીંગત થઈ રહ્યા, મદનમાહન તણે રૂપ માહી. તુ, ૧૯૬