પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
નરસિંહ મેહેતો.

નરસિહ મહેતા. પદ્મ ૨૭ મુ શીઘ્ર સુખપાલ મેહેતાજી વેગે ચડી, વર્જી શણગારીને અગ્ર કીધા; જાન જોડી કરી ધરથકી નીસા, દુહુબીના તવ ચેપ દીધા, શી. ૧૬ષ્ટ પ્રથમ સમાગમ શુભ શુકન હવા, દાસના પુત્રની જાન જાય; ખાન તે પાન પકવાન માદક ધણા, ખટરસ ભોજન વાટે થાય. શી. ૧૭૦ ખાર્ દિવસ થયા જાનને ચાલતાં, આવી પહેચી વડનગર પાસે; મદન મેહેતાને વધામણીએ શું, જાન આવી એક રાત વાસે. શા, ૧૧ તવ હસી બેલીયા મદત મેહેતાજી ત્યાં,જાતની ગતી તે કેવી ભાસ; જોયુ નીહાળીને સત્ય કડ઼ા વારતા, ઠાઠકે રચ્યા વિષ્ણુદાસે. શા. ૧૭૨ નવ કહુ અનર્થ કહું છું જયારથ, રાજ પુત્રીતણું ભાગ્ય માટું; તમ થકી વૈભવ અધિક દીઠા ઘણા, પૂરણ પૂન્ય આપીને ચેહોંચ્યુ'. શી, ૧૭૩ મલપતા કુંજર અગર ચાલે તાંડાં, નવરગ હાદા નીશાન કરકે; શત સુખપાલ તે રતન ડાંડે જડી, માતા કારીલ તુરી ચાર્ ધરકે, શી. ૧૭૪ ત્રસે’ તીસ ફૈવત ત્યાં રાખયા, વીશ તાખારના રથ જૅડયા; નીલા પીળા વળી લાલ કસુંબીયા, એક બીજા ઉપર ધરા ઍઢયા, શી. ૧૯૫ ઘુરૂ ધમધમે ટાકરા ટમટમે, રભ ઝમ ધમ ધમ ધમ શબ્દ ઊઠે; ભલે ઘેડે ચડયા શેભે સુભેટ ધણા, સ્વાર પાળા તણી ફેજ છૂટે. શી. ૧૭૬ જોડી નગારાંની ઊંટ ઉપર ધરી, અશ્વની બેડ ત્યાં ઝાંઝ વાજે; - તાળ મરદ’ગ સારંગી સહામણી, જાનની જુગત તે સબળ છાજે, શી. ૧૭૭ નગરનું લાક તે કાઇક રહ્યું હરો, વણિક બેહેવારીયા લીધા ગાતી; હાટ ખેઠા ભરી શેહેરની શેરીયે, સહુ મળે વસ્તુ જે હેાય ખેતી, શી. ૧૭૮ આજ સુધીનથી સાંભળ્યું શ્રવણેયકી, જીમતી જગતમાં જાન જોડી; ઈદ્રના વૈભવથી વૈભવ અતિ ધા, મળા વહેવાઇને બ્લએ દેાડી, શી, કઢ સૌભળી વિપ્ર મન માન દીધાં બાં, હરખીમા મન સતૈષ પામી; નાતના અધિપતિ સરવ તૈડાવીયા, તેડીયા રાયજી શીશ નામી, શૉ, ૧૮ નગર વેઢુવારીયા અવર ગરાસીયા, ચમરધર સુભટ સહુ સંગ લીધા, કેસર કુકુમ ને અત્તરના ફળસી, ફાફળપાન કર દાસ દીધાં. શી. ૧૮૧ માનની નવલ સરવ ટાળે મળી, મંગળ ગાય છે રથ બેઠાં; ગુઢગડૅ દુદુભિ સામૈયુ’ સજ થયુ', 'ખાય ત'ખેળ મુખ ખાલે મીઠાં, શી, ૧૯૨ .